MCQ
$\int_{\,{e^{ - 1}}}^{\,{e^2}} {\left| {\frac{{{{\log }_e}x}}{x}} \right|\,dx}  =$
  • A
    $\frac{3}{2}$
  • $\frac{5}{2}$
  • C
    $3$
  • D
    $5$

Answer

Correct option: B.
$\frac{5}{2}$
(b) $\int_{{e^{ - 1}}}^{{e^2}} {\left| {\frac{{{{\log }_e}x}}{x}} \right|dx = \int_{{e^{ - 1}}}^1 {\left| {\frac{{{{\log }_e}x}}{x}} \right|\,dx + \int_1^{{e^2}} {\left| {\frac{{{{\log }_e}x}}{x}} \right|\,dx} } } $

$ = \int_{{e^{ - 1}}}^1 { - \frac{{\log x}}{x}dx + \int_1^{{e^2}} {\frac{{\log x}}{x}dx} } $

$ = \int_{ - 1}^0 { - zdz + \int_0^2 {zdz} } $,

(Putting ${\log _e}x = z$ ==> $(1/x)\,dx = dz)$

$ = \left[ { - \frac{{{z^2}}}{2}} \right]_{ - 1}^0 + \left[ {\frac{{{z^2}}}{2}} \right]_0^2 = \frac{1}{2} + 2 = \frac{5}{2}$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $ P(x) = a_0 + a_1x^2 + a_2x^4 + …… + a_nx^{2n} x \in R$  માં $0 < a_1< a_2 < … < a_n$  સાથે બહુપદી હોય તો $P(x) $ પાસે શું હોય ?
જો $f(x) = ax + b$ અને $g(x) = cx + d$, તો $f(g(x)) = g(f(x)) $ એ . .  . . ને સમતુલ્ય થાય. 
$\int_{}^{} {\frac{{{e^{\sqrt x }}\cos {e^{\sqrt x }}}}{{\sqrt x }}dx} = $
અહી $O$ એ ઉગમબિંદુ છે . ધારો કે  $\overline{ OP }= x \hat{ i }+ y \hat{ j }-\hat{ k }$ અને $\overline{ OQ }=-\hat{ i }+2 \hat{ j }+3 x \hat{ k }, x , y \in R , x >0$ આપેલ છે કે જેથી $|\overline{ PQ }|=\sqrt{20}$ અને સદીશ $\overline{ OP }$ એ $\overline{ OQ }$ ને લંબ છે. જો  $\overline{ OR }=3 \hat{ i }+ z \hat{ j }-7 \hat{ k }, z \in R ,$ એ $\overline{ OP }$ અને $\overline{ OQ }$ એ સમતલીય હોય તો  $x ^{2}+ y ^{2}+ z ^{2}$ ની કિમંત મેળવો.
$\lim _{n \rightarrow \infty}\left(\frac{1}{1+n}+\frac{1}{2+n}+\frac{1}{3+n}+\ldots+\frac{1}{2 n}\right)$ મેળવો.
$\begin{aligned}f(x) & =\frac{1-\tan x}{4 x-\pi} & & x \neq \frac{\pi}{4} \\& =\lambda & x & =\frac{\pi}{4} \end{aligned}$
જો વિઘેય $f( x ),\left(0, \frac{\pi}{2}\right)$ માં સતત હોય, તો $\lambda=\ ........ .$
જે સદિશનું માન 5 એકમ હોય અને $\vec{a}=2 \hat{i}+3 \hat{j}-\hat{k}$ અને $\vec{b}=\hat{i}-2 \hat{j}+\hat{k}$ ના પરિણામી સદિશને સમાંતર હોય તે સદિશ શોધો.
જો $\frac{{{x^2}{y^2} - 2{x^2}y + 2{x^2} + 2xy - 2x + 1}}{{{x^2}y + x}}$ ની ન્યુનતમ કિમત $\lambda $ હોય તો ,

{જ્યા $x,y \in  R^+, x^2y + x \ne 0$ }

જો $A (1, 2, -1)$ અને $B (-1, 0, 1)$ બે બિંદુઓ હોય, તો જે બિંદુ $AB$ નું $1 : 2$ ગુણોત્તરમાં બાહ્ય વિભાજન કરે તેના યામ :
સદિશના યામાક્ષો પરના પ્રક્ષેપ અનુક્રમે $6,-3, $ અને $ 2 $  છે. તો સદિશની દિકોસાઇન મેળવો.