MCQ
$\int\limits_0^{2\pi } {\left( {\sin x + |\sin x|} \right)dx = .........} $
  • A
    $0$
  • B
    $2$
  • C
    $-2$
  • $4$

Answer

Correct option: D.
$4$
$I=\int^{\pi}_0(\sin \ x+|(\sin \ x|))dx+\int^{2\pi}_\pi (\sin \ x+|\sin \ x|)dx$
$=2\int^{\pi}_0\sin x \ dx +0$
$=2\left[-\cos x\right]^{\pi}_0$
$=2(-(-1)+1)$
$=4$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $u = \sqrt {{a^2}{{\cos }^2}\theta + {b^2}{{\sin }^2}\theta } + \sqrt {{a^2}{{\sin }^2}\theta + {b^2}{{\cos }^2}\theta } $, તો ${u^2}$ ની મહતમ અને ન્યૂનતમ કિમંત વચ્ચેનો તફાવત મેળવો.
જો $V = 2i + j - k$ અને $W = i + 3k$ છે. જો $U$ એ એકમ સદીશ છે તો $[U V W]$ ની મહતમ કિમંત મેળવો.
એક પાસાના ત્રણ પૃષ્ઠ પર $1$, બે પૃષ્ઠ પર $2$ અને એક પર $5$ અંકિત હોય, તો તેને ઉછાળતાં મળતી સંખ્યાઓનો મધ્યક $……….. $ છે.
${\tan ^{ - 1}}\left( {{{\sqrt {1 + {x^2}} - 1} \over x}} \right)$ નું ${\tan ^{ - 1}} x$ ની સાપેક્ષે વિકલન મેળવો.
જો $P(A) = 0.3,\,\,P(B) = 0.4,\,\,P(C) = 0.8,\,\,P(AB) = 0.08,$ $P(AC) = 0.28,\,\,P(ABC) = 0.09,\,\,P(A + B + C) \ge 0.75$ અને $P(BC) = x,$ તો
જનસંખ્યા $(population)$ નાં $25\%$ ધૂમ્રપાન કરનારા છે. કોઈ એક ધૂમ્રપાન કરનારને ફેફસાનું કેન્સર થવાની શક્યતા, ધ્રૂમ્રપાન ન કરનાર કરતા $27$ ધણી વધુ છે.એક વ્યક્તિને ફેફસાનું કેન્સર હોવાનું નિદાન થયુ છે અને તે વ્યક્તિ ધૂમ્રપાન કરતો હોય તેની સંભાવના $\frac{k}{10}$ છે. તો $k$ નું મૂલ્ય $.......$ છે.
જો $f(x) = x + tanx$ અને $g(x)$ એ $f(x)$ નું વ્યસ્ત વિધેય હોય તો $g'(x)$ મેળવો.
$(1,5,10)$ બિંદુ રેખા $\frac{x+2}{3}=\frac{y-1}{4}=\frac{z+2}{12}$ અને સમતલ $x+y-z-1=0$ ના છેદબિંદુથી અંતર $........$
 $-\frac{\pi}{4} \leq x \leq \frac{\pi}{4}$ અંતરાલમાં $\left|\begin{array}{lll}\sin x & \cos x & \cos x \\ \cos x & \sin x & \cos x \\ \cos x & \cos x & \sin x\end{array}\right|=0$ ના વાસ્તવિક ભિન્ન બીજની સંખ્યા મેળવો.
$\cos \left(3 \cos ^{-1} \frac{1}{3}\right)=$______.