MCQ
$\int\limits_{7\pi /4}^{7\pi /3} {\sqrt {{{\tan }^2}\,x}\,dx } $ મેળવો.
  • A
    $\log \,\,2\sqrt 2 $
  • B
    $\log \,\,2 $
  • C
    $2\log \,\,2 $
  • $\log \,\,\sqrt 2 $

Answer

Correct option: D.
$\log \,\,\sqrt 2 $
d
${\rm{Let }}I = \int\limits_{7\pi /4}^{7\pi /3} {\sqrt {{{\tan }^2}x} dx} $

$\int\limits_{7\pi /4}^{7\pi /3} {\tan xdx}  $ 

$=  - \left. {\log \cos x} \right|_{7\pi /4}^{7\pi /3}$

$=-\left[\log \cos \frac{7 \pi}{3}-\log \cos \frac{7 \pi}{4}\right]$

$=\log \cos \frac{7 \pi}{4}-\log \cos \frac{7 \pi}{3}$

$=\log \left[\frac{\cos \frac{7 \pi}{4}}{\cos \frac{7 \pi}{3}}\right]$ 

$=\log \left[\frac{\cos \left(2 \pi-\frac{\pi}{4}\right)}{\cos \left(2 \pi+\frac{\pi}{3}\right)}\right]$

$=\log \left(\frac{\cos \frac{\pi}{4}}{\cos \frac{\pi}{3}}\right)$ 

$=\log \left(\frac{\frac{1}{\sqrt{2}}}{\frac{1}{2}}\right)$

$=\log \left(\frac{2}{\sqrt{2}}\right)=\log \sqrt{2}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સદિશો $ \vec{a} = \hat{i} + \hat{j} - \hat{k} $ અને $ \vec{b} = \hat{i} - \hat{j} + \hat{k} $ વચ્ચેનો ખૂણો $ \theta = $ _______
ધારો કે $ f$  એવું વિધેય છે કે બધા વાસ્તવિક $x$  માટે સતત અને વિકલનીય છે.જો બધા $x \in  [2, 4] $ માટે  $ f(2) = -4 $ અને  $f(x) \geq  6$  હોય, તો.......
એક પાસાને બે વખત ફેંકવામાં આવે અને તેમના પર આવતા અંકોનો સરવાળો કરતાં તે  $4$ નો ગુણક હોય તેમ આપેલ હોય તો તે પાસા પર ઓછામાં ઓછી એક વખત $4$ આવે તેની સંભાવના મેળવો. 
જો $\frac{d y}{d x}=\frac{x y}{x^{2}+y^{2}} ; y(1)=1 ;$ તો $x$ ની કિમંત મેળવો કે જે $\mathrm{y}(\mathrm{x})=\mathrm{e}$ નું સમાધાન કરે .
જો $r$ એ સંબંધ $R$ થી $R$  પર વ્યાખિયયિત છે $r = \{(a,b) \, | a,b \in R$  અને  $a - b + \sqrt 3$એ અસમેય સંખ્યા છે$\}$ હોય તો સંબંધ $r$ એ .........સંબંધ છે.
$y=(c_1+c_2)\sin(x+c_3)-c_4e^{x+c_5}$ જેનો વ્યાપક ઉકેલ હોય તેવા વિકલ સમીકરણની કક્ષા $......... $ છે.
વર્તૂળ ${x^2} + {y^2} = 4,$ રેખા $x = \sqrt 3 y$ અને $x - $ અક્ષ દ્વારા પ્રથમ ચરણમાં ઘેરાયેલ પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.
રેખાઓ $\frac{{x\,\, - \,\,2\,\,}}{3}\,\, = \,\,\frac{{y\,\, + \;\,1}}{{ - 2}}\,\, ; \,\,z\,\, = \,\,2$ અને $\frac{{x\,\, - \,\,1}}{1}\,\, = \,\,\frac{{2y\,\, + \;\,3}}{3}\,\, = \,\,\frac{{z\,\, + \;\,5}}{2}$ વચ્ચેનો ખૂણો મેળવો.
મર્યાદાઓ $x+y \leq 4,3 x+3 y \geq 18, x \geq 0, y \geq 0$ થી રચાતા શકય ઉકેલ પ્રદેશ ............... છે 
$\int_{}^{} {\frac{{x\;dx}}{{({x^2} - {a^2})({x^2} - {b^2})}} = } $