ઇથાઇલ આયોડાઇડ અને $n-$ પ્રોપાઇલ આયોડાઇડનું મિશ્રણ વુર્ટ્ઝ પ્રક્રિયાને આધિન છે. તો કયુ હાઇડ્રોકાર્બન બનશે નહીં?
  • A$n-$બ્યુટેન
  • B$n-$પ્રોપેન
  • C$n-$પેન્ટેન
  • D$n-$હેકઝેન
IIT 1990, Medium
Download our app for free and get startedPlay store
b
Ethyl iodide and \(n\)-propyl iodide are allowed to undergo Wurtz reaction and they form butane and hexane as self-addition products and pentane as cross addition product. \(\therefore\) So, \(n\) - propane will not be formed.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે બે વિધાનો આપેલાં છે.

    વિધાન $I$ : ત્રણ સમઘટ્કીય પેન્ટેનોના ઉત્કલન બિંદૂ $n$-પેન્ટેન >  આઈસોપેન્ટેન > નીયોપેન્ટેન

    ક્રમમાં અનુસરે છે.

    વિધાન $II$ : જ્યારે શાખા વધે છે ત્યારે અણુ ગોલીય આકાર ધારણ કરે છે. આના પરિણામે સંપર્ક માટે સપાટી વિસ્તાર નાનો (ઓછો) છે, આના કારહો ગોળાકાર અણુઓ વચ્યે આંતરઆણ્વીય બળો નિર્બળ હોય છે, તેથી ઉત્કલન બિંદુ નીચું હોય છે.

    ઉપરનાં વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.

    View Solution
  • 2
    પાયરોલમાં ક્યાં ઇલેક્ટ્રોનની ઘનતા મહત્તમ છે
    View Solution
  • 3
    નીચે આપેલ પ્રક્રિયામાં મુખ્ય નીપજ શોધો.
    View Solution
  • 4
    પ્રબળ $H_2SO_4$ નો ઉપયોગ કરીને  $2$ -બ્યુટાનોલ નું નિર્જલીકરણ નો ઉર્જાનો આલેખ નીચે આપેલો છે તો પ્રકિયા ની નીપજ $(b)$ શું હશે ?

     

    View Solution
  • 5
    આપેલ પ્રક્રિયા કયા નામે ઓળખાય છે ?$C{H_3}CH = C{H_2}\mathop {\xrightarrow{{(CO + {H_2})}}}\limits_{{H^{^ + }}} C{H_3} - \mathop {\mathop {CH - C{H_3}}\limits_{|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \,\,\,\,\,}\limits_{COOH\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \,\,$
    View Solution
  • 6
    નીચે આપેલી પ્રકિયા માં મુખ્ય નીપજ બને છે કઈ છે ?
    View Solution
  • 7
    નીચેનામાંથી કયા પ્રકિયક નો  ફક્ત એક જ તબ્બકાનો ઉપયોગ કરીને મિથેન અને ઇથેન તૈયાર કરવા માટે યોગ્ય છે?
    View Solution
  • 8
    નીચેનામાંથી સંયોજનને $(3)$ બાકીના સંયોજનોમાંથીઅલગ પાડવા માટે કયો સૌથી યોગ્ય પ્રક્રિયક છે ?

    $1.\,\,CH_3-C  \equiv  C -CH_3$

    $2.\,\,CH_3 - CH_2 - CH_2 - CH_3$

    $3. \,\,CH_3 - CH_2C  \equiv CH$

    $4.\,\,CH_3 - CH = CH_2$

    View Solution
  • 9
    ઇથીન અણુનો આકાર....... છે.
    View Solution
  • 10
    જ્યારે $CH_2 = CH(CH_2)2COOH$ ની $HBr$ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે નીચેનામાંથી કયું સંયોજન બનાવે છે ?
    View Solution