$CH _{2} = C = C H - C H _{3}$
$\quad 1\quad \quad 2\quad \quad 3\quad \quad \quad 4$
અણુમાં, કાર્બન $1,2,3$ અને $4$નું સંકરણ અનુક્રમે શોધો.
પદાર્થનું $\text{IUPAC}$ નામ ક્યું છે.
$(i)$ $C{H_3}C{H_2}C{H_2}C{H_3}$
$(ii)$ $C{H_3} - CH = CH - C{H_3}$
$(iii)$ $C{H_2} = CH - CH = C{H_2}$
$(iv)$ $H - C \equiv C - H$