ઇથેનોલમાં $2-$બ્રોમોપેન્ટેન પોટેશિયમ ઇથોક્સાઇડ સાથે ગરમ થાય છે. પ્રાપ્ત મુખ્ય નીપજ કઇ છે?
  • Aપેન્ટીન $-1$
  • Bસિસ પેન્ટીન $-2$
  • Cટ્રાન્સ પેન્ટીન $-2$
  • D$2-$ઇથોકસી પેન્ટેન
AIPMT 1998, Medium
Download our app for free and get startedPlay store
c
(c) \(C{{H}_{3}}-\underset{Br\,\,}{\mathop{\underset{|\,\,\,}{\mathop{CH}}\,}}\,-C{{H}_{2}}-C{{H}_{2}}-C{{H}_{3}}+KOH\)

\(\underset{\begin{smallmatrix} 
 \text{Elimination} \\ 
 \,\,\,\,\,\text{reaction} 
\end{smallmatrix}}{\mathop{\xrightarrow{{{C}_{2}}{{H}_{5}}OH}}}\,\underset{\text{2-Pentene}\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,}{\mathop{C{{H}_{3}}-CH=CH-C{{H}_{2}}-C{{H}_{3}}}}\,\)

When alkyl halide reacts with alc. \( KOH\) then it favours elimination reaction (Dehydrohalogenation). Since, trans pentene \(-2\)  is more symmetrical than cis isomers. Hence, it is main product.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે આપેલા સંયોજનો માટે $SN_1$ પ્રક્રિયા તરફ ઉતરતો ક્રમ શોધો.
    View Solution
  • 2
    ત્રણ કાર્બન ધરાવતા હાઇડ્રોકાર્બનના એક ડાયહેલોજન વ્યુત્પન્ન $X$ ની આલ્કોહોલિક $KOH$ સાથેની પ્રક્રિયાથી બીજો હાઇડ્રોકાર્બન મળે છે, જે એમોનિયાયુક્ત $Cu_2Cl_2$, સાથે લાલ અવક્ષેપ આપે છે. $X$ ની જલીય $KOH$ સાથેની પ્રક્રિયાથી આલ્ડીહાઇડ મળે છે. તો સંયોજન $X$ ....... હશે.
    View Solution
  • 3
    એક અજ્ઞાત સંયોજન $A$ નુ અણુસૂત્ર $C_5H_9Cl$ છે. તેની $Br_2 / CCl_4$ સાથે પ્રક્રિયા થતી નથી. જ્યારે તેની પ્રબળ બેઇઝ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે $C_5H_8$ અણુસૂત્ર ધરાવતુ સંયોજન $B$ મળે છે, જે $Br_2 / CCl_4$ સાથે પ્રક્રિયા કરે છે. $B$ નુ ઓઝોનોલિસિસ કરી ડાયમિથાઇલ સલ્ફાઇડ સાથે પ્રક્રિયા કરતા $C_5H_8O_2$ અણુસૂત્ર ધરાવતુ સંયોજન મળે છે. તો $A$ નુ બંધારણ નીચેનામાંથી ક્યુ હશે ?
    View Solution
  • 4
    ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઈડ મિથેનોલ સાથે પ્રકિયા કરીને શું આપે છે ?
    View Solution
  • 5
    નીચે આપેલ પ્રક્રિયા શ્રેણીમાંથી બનતી મુખ્ય નીપજો એ નીપજ $A$ અને નીપજ $B$ છે.

    નીપજ $A$ અને નીપજ $B$ માં $\pi$ ઈલેકટ્રોન ની કુલ સંખ્યા ........ છે. 

    View Solution
  • 6
    ${S_{{N^2}}}$  પ્રકિયા માં નીચેના સંયોજનો માટે પ્રતિક્રિયાશીલતાનો યોગ્ય ક્રમ કયો હશે ?
    View Solution
  • 7
    આયોડિનનો ચેપનાશક તરીકેનો ગુણ ........ ને લીધે છે.
    View Solution
  • 8
    નીચેનામાંથી કયો આલ્કલાઈલ હેલાઈડ એ ડિહાઈડ્રોહેલોજીનેશન પ્રેરિત કરવા માટે ઝડપી બેઈઝ છે ?
    View Solution
  • 9
    બેન્ઝાઇલ ક્લોરાઇડ માટે નીચેનામાંથી શુ સાચુ છે ?
    View Solution
  • 10
    નીચે આપેલી પ્રકિયા ની કઈ નીપજ મળે છે ?
    View Solution