Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ખાલી જગ્યા પૂરો અને ગીત પૂર્ણ કરો
નાનાં મારા ____________ ,એ સાંભળે દઈએ ધ્યાન,
એ તે કેવી અજબ જેવી વાત છે !
નાનું __________ મારુ, એ બોલે સારું સારું,
એ તે કેવી અજબ જેવી વાત છે !
ખાલી જગ્યા પૂરો અને ગીત પૂર્ણ કરો
નાનાં મારા ___________,એ તાળી પાડે સાથ,
એ તે કેવી અજબ જેવી વાત છે ! ___________ મારા નાના, એ ચાલે છાનામાના
એ તે કેવી અજબ જેવી વાત છે !
ખાલી જગ્યા પૂરો અને ગીત પૂર્ણ કરો
નાની મારી ____________, એ જોતી કાંક કાંક,
એ તે કેવી અજબ જેવી વાત છે !
નાક મારું નાનું, એ સૂંઘે __________ મજાનું,
એ તે કેવી અજબ જેવી વાત છે !