Question
જાત મહેનત જિંદાબાદ એટલે શું?

Answer

બીજાની આશા કે મદદ વગર પોતાની જાતે મહેનત કરી જીવનમાં સફળતા મેળવવી એટલે જાત મહેનત જિંદાબાદ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free