Question
આપણે દેશની સેવા કઈ કઈ રીતે કરી શકીએ ?

Answer

આપણે આપણા દેશની સેવા આ મુજબ કરી શકીએ :
$(૧)$ નિયમોનું પાલન કરીને.
$(૨)$ સ્વચ્છતા જાળવીને.
$(૩)$ કરવેરા ભરીને
$(૪)$ લોકોને મદદરૂપ થઈને
$(૫)$ જાહેર હિતના કાયદાઓનું પાલન કરીને
$(૬)$ દેશમાં શાંતિ અને અમન જાળવી રાખીને.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free