Question
જાતિવાચક સંજ્ઞા :
વાઘ હિંસક પ્રાણી છે.

Answer

વાઘ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સંયુક્તાક્ષરથી બનતા શબ્દ લખો:
હ્ + ન
સરખા પ્રાસવાળા શબ્દો લખો :
પગ
બે વાક્યોને જોડીને એક વાક્ય બનાવો:
મને લખવું ગમતું નથી. મમ્મી મને લખાવે છે.
વાક્યની નજીકનો અર્થ ધરાવતું વાક્ય એકમમાંથી શોધીને લખો :
મને પણ જૂઠું બોલી નાખવાનું મન થયું કે હું ઈડરથી આવ્યો છું.
વાક્યમાં રેખાંકિત શબ્દના સ્થાને યોગ્ય શબ્દ મૂકી વાક્ય ફરીથી લખો:
સાવિત્રીને પેટમાં દુખાવો હતો તેથી તેણે પાણીપૂરી ખાધી
વ્યક્તિવાચક સંજ્ઞા:
પોરબંદર દરિયાકાંઠે વસેલું શહેર છે.
પ્રાસવાળા શબ્દો શોધીને લખો:
વહી જાય
વાક્યમાં રેખાંકિત શબ્દના સ્થાને યોગ્ય શબ્દ મૂકી વાક્ય ફરીથી લખો:
મોન્ટુ નિયમિત બ્રશ કરતો નથી છતાં તેના દાંત બગડયા છે.
જબરી મધમાખી પાઠને આધારે નીચેનો વાક્ય પૂર્ણ કરો :
સ્વપ્નિલ માંડ ઘરમાં પેઠો કારણ કે ...
શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી વાક્ય ફરીથી લખો:
ખાઈ સો ગયો બીજાં લાડવા ભીમ બધાં રહી ઝપાટાબંધ ગયાં તેને અને જોતાં.