Question
પ્રાસવાળા શબ્દો શોધીને લખો:
વહી જાય

Answer

ભળી જાય

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

બે વાક્યોને જોડીને એક વાક્ય બનાવો:
ખુરશી તૂટેલી હતી. હું પડી ગયો.
સંખ્યા દર્શાવતાં વાક્યો એકમમાંથી શોધો:
દસકા પૂર્વે બાપુજીનું અવસાન થતાં અમારા ઘરનો તોતિંગ મોભ તૂટી પડયો હતો.
ક્રિયાવિશેષણ ઓળખાવો :
પાયલ હંમેશા પ્રાર્થના કરે છે.
બે વાક્યોને જોડીને એક વાક્ય બનાવો:
મેળામાં ખૂબ ભીડ હોય છે. મને મેળામાં જવું ગમતું નથી.
જબરી મધમાખી પાઠને આધારે નીચેનો વાક્ય પૂર્ણ કરો :
મધમાખી બધાં જ પ્રાણીઓની જેમ બોલીને વાતચીત નથી કરતી, પણ
શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવો:
ડૉક્ટર
અર્થ લખો અને તેનો વાક્યમાં પ્રયોગ કરો:
મહાકવિ –
શબ્દની જોડ એક જ વાક્યમાં આવે તે રીતે વાક્ય બનાવો :
આગળ-પાછળ
અર્થ લખો અને તેનો વાક્યમાં પ્રયોગ કરો:
મહારથી -
શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી વાક્ય ફરીથી લખો:
કરી રસ્સાખેંચની રહ્યાં રમતમાં બાળકો હતાં ખેંચાખેંચી.