Question
જગડુ ભામાશાને આથમતો સૂરજ પૂજવાની વાત કરે છે.

Answer

ખોટું

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

પાંડવોની ચક્રવ્યૂહની ચિંતા અભિમન્યુએ દૂર કરી.
ઈ. સ. $1971$ના પાકિસ્તાન સાથેના યુદ્ધમાં રણછોડ પગી ઊંટ લઈને પાકિસ્તાન જઈ ગુપ્ત માહિતી લાવ્યા હતા.
જમનાનો પ્રદેશ રઢિયાળો છે.
સ્નેહા નિશ્ચલભાઈની ઑટોમેટેડ ગાડીને 'ડબ્બો' કહે છે.
અભિમન્યુની વીરગતિના સમાચાર જાણીને અર્જુને કહ્યું, “ચક્રવ્યૂહ તૂટ્યો પણ આપણો ભડવીર ખૂટ્યો!"
અભિમન્યુને હરાવવા કૌરવોએ યુદ્ધના નિયમોને તોડયા.
ઈશ્વર ખૂબ જ સુંદર હશે, એવું કવિને લાગે છે.
ઉઘાડી બારીમાંથી રાતનું અંધારું આનંદીની પથારી પર પથરાતું હતું.
નિશ્ચલભાઈના બાળપણ વખતે ખિસ્સામાં ફરજિયાત મોબાઈલ રાખવો પડતો.
નાથિયાએ જેટલાં જાંબુ ખાધાં હતાં તેનાથી વધુ ઠળિયા થેલીમાં નાખ્યા.