Question types

વીર ભામાશા question types

131 questions across 14 question groups — pick any mix to generate a GUJARATI paper with step-by-step answer keys.

131
Questions
14
Question groups
5
Question types
Sample Questions

વીર ભામાશા questions

One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.

ભામાશાના ઘરમાં રૂંધાયેલી લક્ષ્મીએ પુણ્યકાર્યમાં વાપરવા માટે પોકાર પાડયો હતો.
View full solution
રાણા પ્રતાપે મેવાડને સ્વતંત્ર ન કરે ત્યાં સુધી પલંગે ન પોઢવાની પ્રતિજ્ઞા લીધી.
View full solution
રાણો પ્રતાપ અકબરના હાથે કેદ થવા કરતાં મેવાડ છોડી ચાલ્યા જવાનું વધુ પસંદ કરે છે.
View full solution
ભામાશાના મત અનુસાર ધનની પ્રાપ્તિનાં સાધનો કેવાં હોવાં જોઈએ?
View full solution
'અ' 'બ'
$(1)$ ન્યાલ કરી નાખશે $(A)$ પૂરેપૂરા બરબાદ થઈ જશે
$(2)$ પાપનું પોટલું બાંધવું $(B)$ પૈસાદાર બનાવશે
$(3)$ ધૂળ ચાટતા થઈ જશે $(C)$ જેની ચડતી થાય તેની પૂજા કરવી
$(4)$  ઊગતા સૂરજને પૂજવો $(D)$ ઘણાં પાપ એકઠાં કરવા
View full solution
'અ' 'બ'
$(1)$ ધૂળ ચાટતા થઈ જશે $(A)$ જેની ચડતી થાય તેની પૂજા કરવી
$(2)$ ઊગતા સૂરજને પૂજવો $(B)$ કોઈ પણ સાધનનો ઉપયોગ કર્યા વિના ગણતરી કરવી
$(3)$ આંગળીને વેઢે હિસાબ ગણવો $(C)$ પૂરેપૂરા બરબાદ થઈ જશે
$(4)$ બોત્તેર પેઢી બેઠી બેઠી ખાય તોય ખૂટે નહિ $(D)$ ખૂટે નહીં તેટલું
 
 
View full solution
ભામાશા : અરેરે! બાપ્પા રાવળના વંશજની આ સ્થિતિ! સૂર્યવંશી સિસોદિયાના મુકુટમણિની આ દશા! એ જશે તો મેવાડની કીર્તિ ઝંખવાશે ઉદા!
ઉદો : એ કરે પણ શું, ભામાશા? લાખોના દુશ્મન સૈન્યની સામે એકલે હાથે ઝઝૂમ્યો, વન-વન રખડયો, પણ વિધાતાએ યારી ન આપી, સૈનિકોને ખવરાવવા મૂઠી જાર ન રહી ત્યારે મેવાડનો ત્યાગ કરવાનો વિચાર આવ્યો, નહિ તો કોઈને વતન છોડી જવું ગમે ખરું?
$(1)$ અહીં કયા કયા રૂઢિપ્રયોગ વપરાયા છે તેની યાદી બનાવો અને તેનો અર્થ લખો.
$(2)$ અહીં રાણા પ્રતાપ માટે કયા કયા શબ્દોનો ઉપયોગ થયો છે?
$(3)$ રાણા પ્રતાપે વતન માટે કરેલાં કાર્યો જણાવો.
$(4)$ ‘મેવાડની આબરૂ જશે'–આવું ભામાશાએ કેમ કહ્યું?
$(5)$ નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો.
સૂર્યવંશી, મુકુટમણિ, કીર્તિ, દુશ્મન, વિધાતા, ભામાશા
View full solution

Generate a વીર ભામાશા paper free

Pick question groups from the list above, set marks and difficulty, and export a branded PDF with step-by-step answer keys. First 3 chapters free — no signup.

Download App