ઝિરકોનિયમ ફોસ્ફેટ $[Zr_3 (PO_ 4)_4]$ એ $+4$ વીજભાર ધરાવતા ત્રણ ઝિરકોનિયમ ધનાયન અને $-3$ વીજભાર ધરાવતા ચાર ફોસ્ફેટ આયનોમાં વિયોજન પામે છે. જો ઝિરકોનિયમ ફોસ્ફટની મોલર દ્રાવ્યતાને $S$ દ્વારા અને દ્રાવ્યતા ગુણાકારને $K_{sp}$ દ્વારા દર્શાવીએ તો $S$ અને $K_{sp}$ વચ્ચે નીચેના પૈકી ક્યો સંબંધ સાચો છે ?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$AOH$ અને $BOH$ બેઇઝના આઇનીકરણ અચળાંક ${K_{{b_1}}}$અને ${K_{{b_2}}}$છે. તેનો સંબંધ $p{K_{{b_1}}} < p{K_{{b_2}}}$છે. તો નીચેના બેઇઝના સંયુગ્મન પરથી કયુ સૌથી વધુ $pH$ દર્શાવતું નથી ?
$Ag_2CrO_4, AgCl, AgBr$ અને $AgI$ ના $K_{sp}$ અનુક્રમે $1.1 \times 10^{-12}, 1.8 \times 10^{-10},$$ 5.0 \times 10^{-13}, 8.3 \times 10^{-17}$ છે. તો $NaCl, NaBr, NaI$ અને $Na_2CrO_4$ ના સમાન મોલ ધરાવતા દ્રાવણમાં $AgNO_3$ નું દ્રાવણ ઉમેરતા નીચેના પૈકી કોનું અવક્ષેપન સૌથી છેલ્લે થશે ?