$R$ : કોષીય શ્વસનની ક્રૅબ્સ ચક્ર અને ઑક્સિડેટિવ ફૉસ્ફોરીકરણની ક્રિયાનું સ્થાન કણાભસૂત્રમાં છે.
કોષીય અંગીકા | કાર્ય |
$(A)$ અંત કોષરસજળ | $(i)$ કોષનું શક્તિઘર છે |
$(B)$ મુક્ત રીબોઝોમ્સ | $(ii)$ જલનિયમન અને ઉત્સર્જન માં ભાગ લે છે |
$(C)$ કણાભસૂત્ર | $(iii)$ લિપિડ સંશ્લેષણ |
$(D)$ આંકુચત રસાધાની | $(iv)$ પ્રોટીનનું સંશ્લેષણ |