Question
જીરવી જવું

Answer

અર્થ : સહન કરી લેવું
વાક્ય : પિતાજીના મૃત્યુ પછી અમારા ઘરમાં દુઃખના દિવસો આવ્યા હતા, પરંતુ બા સમયને જીરવી ગયાં.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free