Question
નિસાસો નાખવો

Answer

અર્થ : દુ:ખ કે નાસીપાસ થયાની લાગણી થવી
વાક્ય : હીમના કારણે ખેતરનો બધો જ પાક બળી જવાથી ખેડૂતે નિસાસો નાખ્યો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free