જીવાણુકોષોમાં કયું જટિલ કોષઆવરણ છે ?
  • A
      ગ્લાયકોકેલિક્સનું આવરણ
  • B
      કોષદીવાલ
  • C
      કોષરસસ્તર
  • D
      ઉપર્યુક્ત ત્રણેય
Easy
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    માનવમાં ઓકિસજનનું વહનન કરતાં કોષોનું કદ $...........\mu m$ છે.
    View Solution
  • 2
    ભુજાઓની અસમાન લંબાઈ ધરાવતા રંગસૂત્રો ........... છે.
    View Solution
  • 3
    ફ્લુઇડ-મોઝેઇક મૉડેલ વિશે સત્ય શું છે ?
    View Solution
  • 4
    લિપિડ સંશ્લેષણ માટેનું એક મુખ્ય સ્થાન
    View Solution
  • 5
    ઢોળાંશની વિરુદ્ધ દિશામાં થતું વહન :
    View Solution
  • 6
    અંતઃકોષરસજાળમાં સિસ્ટર્ની કયા બે ઘટકો સાથે સંપર્ક ધરાવે છે ?
    View Solution
  • 7
    $S -$ વિધાન : ગોલ્ગીકાયની સિસ્ટર્ની $5.0$ થી $10\,\, mm$ વ્યાસ ધરાવે

    $R -$ કારણ : દરેક થપ્પીમાં $2$ થી $4$ નલિકાઓ હોય છે.

    View Solution
  • 8
    તે પ્રોકેરીયોટીક કોષનું લક્ષણ નથી.
    View Solution
  • 9
    નીચેના જોડકા જોડો: 

      કોલમ$-I$   કોલમ$-II$
    $P$ મેટાસેન્ટ્રીક $I$ એક ભુજા ટૂંકી અને એક ભુજા લાંબી
    $Q$ સબમેટાસેન્ટ્રીક $II$ એક ભુજા અત્યંત ટૂકી અને એક ભુજા અત્યંત લાંબી
    $R$ એક્રોસેન્ટ્રીક $III$ ભુજા એક બાજુ  જ હોય
    $S$ ટિલોસેન્ટ્રીક $IV$ બંને ભુજાઓની લંબાઈ સરખી

     

    View Solution
  • 10
    ગેલેકટન્સ અને મેનોસ જેવાં દ્રવ્ય કયાં જોવા મળે ?
    View Solution