Question
‘જીવન ખચ્ચી નાખવું’ એટલે શું કરવું?

Answer

‘જીવન ખરચી નાખવું’ એટલે અનેક નાનાં-મોટાં કાર્યો કરવામાં જીવન પૂરું કરી દેવું.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

મુખ ફેરવવું અને મુખ ફેરવ્યું એમાં શો ફેર છે ?
કવિએ માણસને પહાડની સાથે સરખાવી કેવો કહ્યો છે?
કવિ કોને આમંત્રિત મહેમાન અને કોને એનો માલિક કહે છે ?
શ્રીકૃષ્ણ ઉલાળીને સુદામા પાસેથી શું લઈ લીધું ?
બા પગથિયાં પાસે કેમ બેસી ગયાં?
ઘડતર” કાવ્યમાં કોના જેવો આદર અને પ્રેમ વ્યક્ત થયા છે ? 
નીચે આપેલ વાક્ય 'વળાવી બા આવી' કવિતાની કઈ પંક્તિનો અર્થ ધરાવે છે તે શોધીને લખો$:$
અરધી વસ્તી ઓછી થઈ ગઈ, આખું ઘર શાંત થઈ ગયું.
કવિએ સંસાર (સમષ્ટિ)ની સરખામણી કોની સાથે કરી છે?
ગૃહિણી 'સ્નેહતણા સાથિયા જ્યાં આંખે અંજાયા' એવું શા માટે કહે છે?
'કમાડે ચીતર્યાં મે...' આ ગીતમાં શુભની આશા-અપેક્ષા કઈ પંક્તિમાં વ્યક્ત થઈ છે?