Question
જીવરામ રંગલાને કઈ શરત લગાવવાનું ક્હે છે ?

Answer

જીવરામ રંગલાને આ શરત લગાવવાનું કહે છે : 'જો અમે જૂઠા ઠરીએ તો તને સો રૂપિયા આપીએ અને જો તું જૂઠો ઠરે તો તારી પાસેથી સો રૂપિયા અમે લઈએ.'

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free