Question types

જીવરામ ભટ્ટ question types

65 questions across 13 question groups — pick any mix to generate a ગુજરાતી paper with step-by-step answer keys.

65
Questions
13
Question groups
5
Question types
Sample Questions

જીવરામ ભટ્ટ questions

One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.

તેની તદબીરો ઘણી હોય, એટલે $........$
  • A
    તેઓ ગમે તે રીતે છટકી જાય.  
  • B
    તેમની પાસે ઘણાં બહાનાં હોય.
  • તેમની પાસે ઘણી યુક્તિ હોય.  
  • D
    તેઓ ભેજાબાજ હોય છે.

Answer: C.

View full solution
સૂરદાસજી કાગળ વાંચે છે. અહીં સૂરદાસ એટલે $........  $ 
  • A
    સૂરદાસ કવિની વાત છે.
  • B
    ખરેખરો વાંચનાર.
  • અંધત્વની વાત છે.
  • D
    સંગીતકારની વાત છે.

Answer: C.

View full solution
જીવરામ ભટ્ટ પાઠમાં $........  $
  • A
    ચતુરાઈની વાત છે.
  • મિથ્યાભિમાનની વાત છે.
  • C
    ઝડપથી જૂઠ કેવી રીતે બોલી શકાય તેની વાત છે.
  • D
    કાગળ વાંચવાની વાત છે.

Answer: B.

View full solution
જીવરામ ભટ્ટનું વ્યક્તિત્વ કેવું છે $?$
  • A
    સ્વમાની
  • અભિમાની
  • C
    નિરાડંબરી
  • D
    દૂરંદેશી

Answer: B.

View full solution
'નમંતિ ફલિનો વૃક્ષા, $.......$' શ્લોક માણસના કયા ગુણનાં વખાણ કરે છે $?$
  • નમ્રતા
  • B
    શૂરવીરતા
  • C
    સહિષ્ણુતા
  • D
    દયા

Answer: A.

View full solution

Generate a જીવરામ ભટ્ટ paper free

Pick question groups from the list above, set marks and difficulty, and export a branded PDF with step-by-step answer keys. First 3 chapters free — no signup.

Download App