જલીય દ્રાવણમાં ક્લોરીન કરતાં ફ્લોરીન પ્રબળ ઓક્સિડેશનકર્તા છે તે નીચેનામાંથી કયા પરિબળ સિવાય બધા માટે લાગુ પડે છે?
  • A
    વિયોજન ઉષ્મા
  • B
    ઈલેક્ટ્રોન એફીનીટી
  • C
    આયોનાઈઝેશન પોટેન્શિયલ
  • D
    જલીકરણ ઉષ્મા
Easy
Download our app for free and get startedPlay store
c
ઓક્સિડેશનકર્તા શક્તિ એ ઈલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ સાથે સંકળાયેલ છે જ્યારે આયોનાઈઝેશન પોટેન્શિયલ એ ઈલેક્ટ્રોન મૂક્ત કરવાની વૃત્તિ સાથે સંકળાયેલ છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    હાઇપોક્લોરસ એસિડની વિષમીકરણ પ્રક્રિયથી કઈ નિપજો મળવાની શક્યતા છે ?
    View Solution
  • 2
    ફોસ્ફીન નીચેનામાંથી કોની પ્રક્રિયા દ્વારા મેળવાય છે?
    View Solution
  • 3
    નીચેનામાંથી કયા નાઇટ્રોજનના ઑક્સાઇડ અનુચુંબકીય છે?
    View Solution
  • 4
    નીચેના પૈકી કયુ સંયોજન $P-P$ બંધ ધરાવે છે ?
    View Solution
  • 5
    $I_2$ ને $CCl_4$ માં દ્રાવ્ય કરતા ..... રંગનુ દ્રાવણ બને છે.
    View Solution
  • 6
    નીચેનામાંથી દ્વિધ્રુવ ચાકમાત્રા કોની સૌથી વધુ છે?
    View Solution
  • 7
    $NO_3^-$ આયનમાં, $N$ પરમાણુ ઉપર બોન્ડ પેર અને લોન પેર ઇલેક્ટ્રોન્સની સંખ્યા અનુક્રમે નીચેનામાંથી કઇ હશે?
    View Solution
  • 8
    નીચેનામાંથી કયા અણુ/આયનમાં બધા જ બંધ સરખા નથી?
    View Solution
  • 9
     $NH_4^+$ ની તુલનામાં $PH_4^+$  ની રચના મુશ્કેલ છે કારણ કે....
    View Solution
  • 10
    નીચેનામાંથી નાઇટ્રોજનનો ક્યો ઓક્સાઇડ એ નાઇટ્રસ એસિડનો એનહાઇડ્રાઇડ છે?
    View Solution