$A \xrightarrow[\left( 2 \right)Zn-{{H}_{2}}O]{\left( 1 \right){{O}_{3}}}$ ઇથેન $-1,2-$ ડાયકાર્બાલ્ડિહાઈડ $+$ ગ્લાયોકઝાલ$/$ઓક્સાલ્ડિહાઈડ
$B \xrightarrow[\left( 2 \right)Zn-{{H}_{2}}O]{\left( 1 \right){{O}_{3}}} 5-$ઓકસોહેક્ઝેનાલ
ઉપરોક્ત પ્રક્રિયામાં મોનોક્લોરીનેશન દરમિયાન પેદા થયેલા કિરાલકેન્દ્રોની સંખ્યા કેટલી છે ?