MCQ
જો $0 < x < \frac{\pi }{4}.$ તો $\sec 2x - \tan 2x = $
  • A
    $\tan \left( {x - \frac{\pi }{4}} \right)$
  • $\tan \left( {\frac{\pi }{4} - x} \right)$
  • C
    $\tan \left( {x + \frac{\pi }{4}} \right)$
  • D
    ${\tan ^2}\left( {x + \frac{\pi }{4}} \right)$

Answer

Correct option: B.
$\tan \left( {\frac{\pi }{4} - x} \right)$
(b) $\sec 2x - \tan 2x = \frac{{1 - \sin 2x}}{{\cos 2x}}$

$ = \frac{{{{(\cos x - \sin x)}^2}}}{{({{\cos }^2}x - {{\sin }^2}x)}} $

$= \frac{{\cos x - \sin x}}{{\cos x + \sin x}} = \frac{{1 - \tan x}}{{1 + \tan x}}$

$ = \frac{{\tan \frac{\pi }{4} - \tan x}}{{1 + \tan \left( {\frac{\pi }{4}} \right)\sin x}} = \tan \left( {\frac{\pi }{4} - x} \right)$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો સમગુણોતર શ્રેણીના અનંત પદનો સરવાળો $20$ હોય તથા તેમના વર્ગોનો સરવાળો $100$ હોય તો સમગુણોતર શ્રેણીનો ગુણોતર મેળવો.
$COMMITTEE $ શબ્દના બધા જ અક્ષરો લઈને કેટલા ભિન્ન શબ્દો બનાવી શકાય ?
ધારો કે $\mathrm{a}, \mathrm{b}, \mathrm{c} \in {N}$ અને $\mathrm{a}<\mathrm{b}<\mathrm{c}$. ધારો કે $5$ અવલોક્નો $9,25, \mathrm{a}, \mathrm{b}, \mathrm{c}$ ના મધ્યક, મધ્યક સાપેક્ષ સરેરાશ વિચલન અને વિચરણ અનુક્રમે $18,4$ અને $\frac{136}{5}$ છે. તો $2 \mathrm{a}+\mathrm{b}-\mathrm{c}=$............
જો $\theta $ અને $\phi $ એ પ્રથમ ચરણમાં આવેલ છે કે જેથી $\tan \theta = 1/7$ અને $\sin \phi = 1/\sqrt {10} $.તો
જેની નાભિઓ $(-2, 0)$ અને $(2, 0)$ હોય, અને ઉત્કેન્દ્રતા $2$ હોય તેવા અતિવલયનું સમીકરણ :
જો $f(x) = \left\{ \begin{array}{l}x\sin \frac{1}{x},\;\;\;\;\;x \ne 0\\\;\;\;\;\;\;0,\;\;\;\;\;x = 0\end{array} \right.$, તો $\mathop {\lim }\limits_{x \to 0} f(x) = $
$p$ ના કયા શક્ય મૂલ્ય માટે રેખા $x\ cos\ \alpha + y\ sin\ \alpha = p$ એ વર્તૂળે $x^2 + y^2 - 2qx\ cos\alpha - 2qy\ sin\ \alpha = 0$ નો સ્પર્શક હોય ?
$2 sec ^2 \theta - sec ^4\theta - 2 cosec ^2 \theta + cosec ^4 \theta = \frac{.......}{tan ^4 \theta}$
વર્તુળ $S: 36 x^{2}+36 y^{2}-108 x+120 y+C=0$ આપેલ છે કે જેથી તે કોઈપણ અક્ષને સ્પર્શતું નથી કે છેદતું નથી. જો રેખાઓ $x-2 y=4$ અને $2 x-y=5$ નું છેદબિંદુ વર્તુળ $S$ ની અંદરની બાજુએ આવેલ હોય તો  . . . 
અતિવલય $16 \mathrm{x}^{2}-9 \mathrm{y}^{2}+$ $32 x+36 y-164=0$ પરના બિંદુ $\mathrm{P}$ અને તેની નાભીઓ દ્વારા બનતા ત્રિકોણના મધ્યકેન્દ્રનો બિંદુપથ મેળવો.