MCQ
જો $f(x) = \left\{ \begin{array}{l}x\sin \frac{1}{x},\;\;\;\;\;x \ne 0\\\;\;\;\;\;\;0,\;\;\;\;\;x = 0\end{array} \right.$, તો $\mathop {\lim }\limits_{x \to 0} f(x) = $
  • A
    $1$
  • $0$
  • C
    $-1$
  • D
    એકપણ નહી.

Answer

Correct option: B.
$0$
b
(b) Here $f(0) = 0$

Since $ - 1 \le \sin \frac{1}{x} \le 1\,\, \Rightarrow \,\, - |\,\,x\,\,|\,\, \le x\sin \frac{1}{x} \le \,\,|\,\,x\,\,|$

We know that $\mathop {\lim }\limits_{x \to 0} \,\,|\,\,x\,\,|\, = 0$ and $\mathop {\lim }\limits_{x \to 0} \,\,|\,\,x\,\,|\, = 0$

In this way $\mathop {\lim }\limits_{x \to 0} \,\,f(x) = 0.$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

પરવલય $y^2 - 6y + 24x - 63 = 0$ ના લંબ સ્પર્શકોના છેદબિંદુનો બિંદુપથ શોધો.
$x^2 + y^2 = 4$ અને $2x^2 + y^2 = 2$ નો સામાન્ય સ્પર્શક :
${\left( {x - \frac{1}{x}} \right)^7}$ ના વિસ્તરણમાં ${x^{3}}$ નો સહગુણક મેળવો.
પ્રથમ ચરણમાં રેખા $y=m x$ અને ઉપવલય $2 x^{2}+y^{2}=1$ બિંદુ $\mathrm{P}$ આગળ છેદે છે . જો બિંદુ $P$ આગળનો અભિલંભ અક્ષોને $\left(-\frac{1}{3 \sqrt{2}}, 0\right)$ અને $(0, \beta)$ આગળ છેદે છે તો $\beta$ મેળવો.
સમીકરણ $\frac{{{x}^{2}}}{3-r}+\frac{{{y}^{2}}}{r-7}+1={0}$ ઉપવલય દર્શાવે, તો $r\in ............$
ત્રિકોણ $ABC$ માં શિરોબિંદુ $A$ એ $(1, 2)$ પર આવેલ છે તથા $B$ અને $C$ માંથી પસાર થતી મધ્યગાના સમીકરણ અનુક્રમે $x + y = 5$ અને $x = 4$ છે તો $\Delta ABC$ નું ક્ષેત્રફળ મેળવો. 
બે પાસાંને સાથે ઉછાળવામાં આવે છે તો ઉપરના પૂણાકોનો સરવાળો $5$ થાય તેની સંભાવના.
$k$ ની કઈ કિંમત માટે સમીકરણ $2x^2 + kx - 5 = 0$ અને $x^2 - 3x - 4 = 0$ નું એક બીજ સામાન્ય છે.
જો $a = \cos \,\theta + i\,\sin \,\theta $ તો $\frac{{1 + a}}{{1 - a}} = $
જો $^n{C_r} = 84,{\;^n}{C_{r - 1}} = 36$ અને  $^nC_{r+1}=126 $ હોય , તો  $n =..........$