MCQ
જો  $1+x^2=\sqrt{3}x,$   તો  $\sum_{n=1}^{24}\left(x^n-\frac{1}{x^n}\right)^2=$ ...................
  • $48$
  • B
  • C
    $-48$
  • D
    $\pm 48(\omega-\omega^2)$

Answer

Correct option: A.
$48$
A
$1+x^2=\sqrt{3}x$
$1-\sqrt{3}x+x^2={0}$
$x^2-\sqrt{3}x+1={0}$   આના  બીજ   $x=\frac{\sqrt{3}\pm i}{2}$
આ ગણતરી સ્વ. પ્રયત્ન થી ગણો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $INTERMEDIATE$ ના અક્ષરોને ગોઠવતા, બે $E$ પાસે-પાસે ન આવવાની સંભાવના કેટલી થાય ?
ધારોકે $X _{1}, X _{2}, \ldots, X _{18}$ એ $18$ અવલોકન છે કે જેથી $\sum_{ i =1}^{18}\left( X _{ i }-\alpha\right)=36 \quad$ અને $\sum_{i=1}^{18}\left(X_{i}-\beta\right)^{2}=90,$ જ્યાં $\alpha$ અને $\beta$ ભિન્ન વાસ્તવિક સંખ્યાઓ છે. જે આ અવલોકનોનું પ્રમાણિત વિચલન $1$ હોય, તો $|\alpha-\beta|$ નું મૂલ્ય ........ થાય. .
જો $\alpha$ અને $\beta$ એ સમીકરણ $x ^{2}+ px +2=0$ ના બીજો હોય તથા $\frac{1}{\alpha}$ અને $\frac{1}{\beta}$ એ સમીકરણ $2 x^{2}+2 q x+1=0$ ના બીજો હોય તો $\left(\alpha-\frac{1}{\alpha}\right)\left(\beta-\frac{1}{\beta}\right)\left(\alpha+\frac{1}{\beta}\right)\left(\beta+\frac{1}{\alpha}\right)$ ની કિમત શોધો 
$A\ (b\ cos\ \alpha , b\ sin\ \alpha)$ અને $B\ (a\ cos\  \beta, a\ sin\ \beta)$ બિંદુઓને જોડતી રેખા બિંદુ $M\ (x, y)$ એવું બનાવે છે કે જેથી $AM:MB = b:a$ થાય તો

$x\,\,\cos \,\,\frac{{\alpha + \beta }}{2}\,\, + \,\,y\,\,\sin \,\,\frac{{\alpha + \beta }}{2}\,\, = \,\,$

ધારો કે  $\mathrm{S}$ એ અતિવલય $\frac{x^2}{3}-\frac{y^2}{5}=1$ ની ધન $x$-અક્ષ પર આવેલ નાભિ છે. ધારો કે $\mathrm{C}$ એ કેન્દ્ર $\mathrm{A}(\sqrt{6}, \sqrt{5})$ અને બિંદુ $S$ માંથી પસાર થતું વર્તુળ છે.જો $\mathrm{O}$ ઊગમબિંદૂ હોય અને $SAB$ એ $C$ નો વ્યાસ હોય, તો ત્રિકોણ $OSB$ ના ક્ષેત્રફળનો વર્ગ ............. છે. 
જો $\sin 2x + \sin 4x = 2\sin 3x,$ તો $x =$
સુરેખાઓ  $ax + by + c = 0 $ અને  $3a + 2b + 4c = 0$ કયા બિંદુ આગળ સંગામી હોય ?
વિધાન $1 :$ $1 + (1 + 2 + 4) + (4 + 6 + 9) + (9 + 12 + 16) + ....+(361 + 380 + 400)$ નો સ૨વાળો $8000$ છે.

વિધાન $2 :$ $\sum_{k=1}^n \left(k^3-(k-1)^3\right)=n^3,\ \ \forall n \in N$

${\sum\limits_{r = 1}^{19} {\frac{{{}^{20}{C_{r + 1}}\left( { - 1} \right)}}{{{2^{2r + 1}}}}} ^r}$ ની કિમત મેળવો 
જો $\omega $ એ એકનું કાલ્પનિક ઘનમૂળ હોય તો $\sin \,\left[ {({\omega ^{10}} + {\omega ^{23}})\,\pi - \frac{\pi }{4}} \right]$ =...