MCQ
જો $\sin 2x + \sin 4x = 2\sin 3x,$ તો $x =$
  • $\frac{{n\pi }}{3}$
  • B
    $n\pi + \frac{\pi }{3}$
  • C
    $2n\pi \pm \frac{\pi }{3}$
  • D
    એકપણ નહીં.

Answer

Correct option: A.
$\frac{{n\pi }}{3}$
a
(a) $2\sin 3x\cos x - 2\sin 3x = 0$, 

$\therefore $ $\sin 3x = 0$, $\cos x = 1$

$\Rightarrow  3x = n\pi $ or $x = \frac{{n\pi }}{3}$ and $x = 2n\pi $

The second value $x = 2n\pi $ is included in the value given by $x = \frac{{n\pi }}{3}$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

${(x + a)^n}$ ના વિસ્તરણમાં ${x^{n - r}}{a^r}$ અને ${x^r}{a^{n - r}}$ પદોના સહગુણકનો ગુણોતર મેળવો.
જો વિસ્તરણ ${\left[ {{a^{\frac{1}{{13}}}}\,\, + \,\,\frac{a}{{\sqrt {{a^{ - 1}}} }}} \right]^n}$ નું બીજું પદ $14a^{5/2}$ હોય તો $\frac{{^n{C_3}}}{{^n{C_2}}}$ ની કિમત મેળવો 
$52$ પત્તા ચાર ખેલાડીઓ વચ્ચે એકસમાન કેટલી રીતે વહેંચી શકાય ?
$3^n$ એ $66!$ ને ભાગે તેવી મહત્તમ પ્રાકૃતિક સંખ્યા $n=.......$
જો $f(x)$ એ સતત વિધેય છે અને  $f\left( {\frac{9}{2}} \right) = \frac{2}{9}$, તો  $\mathop {\lim }\limits_{x \to 0} f \left( {\frac{{1 - \cos \,3x}}{{{x^2}}}} \right)$ ની કિમંત મેળવો .
જો $\mathop {\lim }\limits_{x \to 2} \frac{{a{x^2} + bx + c}}{{{{(2x - 1)}^2}}} = \frac{1}{2}$ હોય તો  $\mathop {\lim }\limits_{x \to 2} \frac{{(x - a)(x - b)(x - c)}}{{x - 2}}$ ની કિમત મેળવો
જો કોઈ પરવલયનું શિરેબિંદૂ $(2,-1)$ હોય અને તેની નિયામિકાનું સમીકરણ $4 x-3 y=21$ હોય, તો તેના નાભિલંબની લંબાઈ........છે.
જો $v_1 =$ $\{13, 1 6, 1 9, . . . . . , 103\}$ નો વિચરણ અને $v_2 =$ $\{20, 26, 32, . . . . . , 200\}$ નો વિચરણ હોય તો $v_1 : v_2$ મેળવો. 
$\mathop {\lim }\limits_{x \to 2} \,\,\frac{{{x^3} - 8}}{{{x^2} - 4}} = . .. $
$\lim\limits _{x \rightarrow 0} \frac{\cos (\sin x)-\cos x}{x^{4}}=\dots\dots\dots$