MCQ
જો  $(1+x+x^2)^n=a_0+a_1x+a_2x^2+.......a_{2n}x^{2n}$  તો  $a_0+a_3+a_6+.......=.........$
  • A
    $1$
  • B
    $1$
  • C
    $2^n$
  • $2^{n-1}$

Answer

Correct option: D.
$2^{n-1}$
D

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો મહતમ માનાંક ધરાવતી સંકર સંખ્યા $z$  (કે જે $X$ અક્ષ પર આવેલ નથી) અને $\left| {z + \frac{1}{z}} \right| = 1$ હોય તો . . . .
સમીકરણ $sgn(sin x) = sin^2x + 2sinx + sgn(sin^2x)$  ના  $\left[ { - \frac{{5\pi }}{2},\frac{{7\pi }}{2}} \right]$ માં ઉકેલોની સંખ્યા મેળવો,

(જ્યાં $sgn(.)$ એ ચિહન વિધેય છે) 

જો $x_1 , y_1$ એ સમીકરણ $x^2 + 8 x - 20 = 0$ ના બીજો, $ x_2 , y_2$ એ સમીકરણ $4 x^2 + 32 x - 57 = 0$ ના બીજો અને $x_3 , y_3$ એ સમીકરણ $9 x^2 + 72  x- 112 = 0$ ના બીજો હોય તો $(x_1 , y_1) , (x_2 , y_2) \& (x_3 , y_3)$ એ ............ 
${99^{50}} + {100^{50}}$ અને ${101^{50}}$ પૈકી કોણ મોટું છે?
અહી $S=\left[-\pi, \frac{\pi}{2}\right)-\left\{-\frac{\pi}{2},-\frac{\pi}{4},-\frac{3 \pi}{4}, \frac{\pi}{4}\right\}$ આપલે છે. તો ગણ  $=\{\theta \in S : \tan \theta(1+\sqrt{5} \tan (2 \theta))=\sqrt{5}-\tan (2 \theta)\}$ ની સભ્ય સંખ્યા  $...$ થાય.
ધારોકે ગણ $A$ અને $B$ ના ધટકોની સંખ્યા અનુક્રમે પાંચ અને બે છે.તો આછામાં ઓછા $3$ અને વધુમાં વધુ $6$ ધટકો ધરાવતા $A \times B$ ના ઉપગણોની સંખ્યા $.........$ છે.
$1 + 2.2 + 3.2^2 + 4.2^3 +….+ 100.2^{99 } = ........$
$'\alpha '$ ની કિમતોનો ગણ મેળવો કે જેથી રેખાઓ  $(\alpha  + 1)x + 2y + 5 = 0$ અને $4x + \alpha y -3 = 0$ ના ખૂણાનો દ્રીભાજક ઊંગમબિંદુ ધરાવે તથા ગુરુકોણ ખૂણો દ્રીભાજક ધરાવે છે 
એક સમગુણોત્તર શ્રેણીનાં ચોથા, સાતમા અને દસમા પદ અનુક્રમે $a, b, c$ હોય, તો.........
જો $\sec \theta = 1\frac{1}{4}$, તો $\tan \frac{\theta }{2} = $