MCQ
જો $3 sin^2 \theta + 2 sin^2 \phi = 1$ અને $3 sin 2\theta = 2 sin 2 \phi, 0 < \theta < \frac{\pi}{2}$ અને $0 < \phi < \frac{\pi}{2}$ હોય, તો $\theta + 2\phi$ નું મૂલ્ય .......... છે.
  • $\frac{\pi}{2}$
  • B
    $\frac{\pi}{4}$
  • C
    $0$
  • D
    એક પણ નહિ.

Answer

Correct option: A.
$\frac{\pi}{2}$
A

‎ $3 sin^2 \theta + 2 sin^2 \phi = 1$

$\Rightarrow 3 sin^2 \theta = 1 - 2 sin^2 \phi \ \ \ \ \ ............(1)$

$\Rightarrow 3 sin^2 \theta = cos2 \phi \ \ \ \ \ \ \Rightarrow 3sin2\theta = 2sin2\phi \ \ \ \ \ .........(2)$

અહી, $3 sin\theta cos \theta = sin2\phi$

વર્ગ અને સરવાળો લેતાં (સમી $1$ + સમી $2$ પરથી)

$\Rightarrow 9 sin^2 \theta (sin^2 \theta + cos^2 \theta) = 1$

$\Rightarrow 9 sin^2 \theta = 1 \ \ \ \ \ \ \ \Rightarrow sin^2\theta = \frac{1}{9}$

$\Rightarrow sin \theta = \frac{1}{3}, cos = \frac{2\sqrt{2}}{3}$

$\therefore cos 2 \phi = 3 \left(\frac{1}{9}\right) = \frac{1}{3}$

$\therefore sin 2 \phi = \frac{2\sqrt{2}}{3}$

$\therefore cos (\theta + 2\phi) = cos \theta cos 2\phi - sin \theta sin 2\phi$

$= \frac{2 \sqrt{2}}{3} \left(\frac{1}{3}\right) - \frac{1}{3} \left(\frac{2\sqrt{2}}{3}\right) = 0 $

$\Rightarrow \theta + 2\phi = \frac{\pi}{2}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો બે અભિલંબ એ પરવલય $y^{2} = 4ax $ ના કોઈ બિંદુથી દોરવામાં આવે જે અક્ષ સાથે $\alpha$ અને $\beta$ ખૂણા બનાવે જેથી $tan\alpha .tan \beta = 2$, તો આ બિંદુનો બિંદુપથ શોધો.
સમતલમાંના $10$ બિંદુઓ પૈકી $6$ સુરેખા પર છે. આ બિંદુઓને જોડવાથી કેટલા ત્રિકોણ બની શકે ?
${\left( {\frac{{1 + x}}{{1 - x}}} \right)^2}$ ના વિસ્તરણમાં ${x^n}$ નો સહગુણક મેળવો.
સમીકરણ $\frac{1}{{x + p}} + \frac{1}{{x + q}} = \frac{1}{r} $ ના બીજના મૂલ્ય સમાન પરંતુ ચિહૃન વિરુદ્વ હોય તો બીજોનો ગુણાકાર મેળવો.
જો $x=\cos\ \theta+i\ \sin\ \theta,y=\cos\phi+i\sin\phi,$
$z=\cos\psi+i\ \sin\psi$ અને $\frac{y}{z}+\frac{z}{x}+\frac{x}{y}=1,$ તો :
$\cos(\phi-\psi)+\cos(\psi-\theta)+\cos(\theta-\phi)=.....\ :$
સમદ્રિબાજુ ત્રિકોણના પાયાના અંત્યબિંદુઓ $(2a, 0)$ અને $(0, a)$ આગળ છે અને એક બાજુ $y$ - અક્ષને સમાંતર છે. બીજી બાજુનું સમીકરણ :
સંખ્યાઓ $3, 4, 5, 6, 7 $ નું સરેરાશ વિચલન શોધો.
જો વિધેય $f:R \to R$ ; $f(x) = \frac{{{x^2}}}{{{x^2} + 1}}$ નો વિસ્તાર મેળવો.
$O\ (0, 0), P\ (3, 4), Q\ (6, 0)$ ત્રિકોણ $OPQ$ ના શિરોબિંદુઓ છે. બિંદુ $R$ ત્રિકોણ $OPQ$ ની અંતર એવી રીતે આવેલું છે જેથી $OPR, PQR, OQR$ સમાન ક્ષેત્રફળ વાળા બને તો $R$ ના યામ શોધો.
જો $\cot \alpha=1$ અને $\sec \beta=-\frac{5}{3}$, જ્યાં $\pi<\alpha<\frac{3 \pi}{2}$ અને $\frac{\pi}{2}<\beta<\pi$ છે તો $\tan (\alpha+\beta)$ ની કીમત અને $\alpha+\beta$ નુ ચરણ અનુક્રમે ................. છે