MCQ
સંખ્યાઓ $3, 4, 5, 6, 7 $ નું સરેરાશ વિચલન શોધો.
  • A
    $1.2$
  • B
    $2.4$
  • C
    $1.8$
  • D
    $3.2$

Answer

અહી $\,n\,\, = \,\,5,\,\,\,\bar x \,\, = \,\,5$

સરેરાશ વિચલન $ =\frac{\Sigma |x_i-\bar x|}{n}$

$ = \,\,\,\frac{1}{5}\,\,[|3\,\, - \,\,5|\,\, + \,\,|4\,\, - \,\,5|\,\, + \,\,|5\,\, - \,\,5|\,\, + \,\,|6\,\, - \,\,5|\,\, + \,\,|7\,\, - \,\,5|]\,\,\,\,\,\,\,\,\,$

$\, = \,\,\frac{1}{5}\,[2\,\, + \,\,1\,\, + \,\,0\,\, + \,\,1\,\, + \,\,2]\,\,\,\, = \,\,\frac{6}{5}\,\,\,\, = \,\,1.2$

 

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$PUBLIC$ શબ્દનો ડિક્શનરી ક્રમાંક મેળવો.
જો $sinx + sin^2 x = 1$ હોય, તો $cos ^2x + cos^4x$ નું મૂલ્ય .......... છે.
જો $z_1 = a + ib$ અને $z_2 = c + id$ એ બે સંકર સંખ્યાઓ છે કે જેથી $| z_1 | = | z_2 |=1$ અને  $R({z_1}\overline {{z_2}} ) = 0$, હોય તો સંકર સંખ્યાઓ $w_1 = a + ic$ અને  $w_2 = b + id$ માટે 
$\operatorname{Lim}_{x \rightarrow 0} \frac{e-(1+2 x)^{\frac{1}{2 x}}}{x}$ .................
$'SALOON'$ શબ્દના અક્ષરોની ગોઠવણીની સંખ્યા કેટલી થાય ? જો બે $ 'O'$ સાથે ન આવે તો
જો કોઈ સમીકરણ $\left( x+1 \right)+\left( x+4 \right)+\left( x+7 \right)+...+\left( x+34 \right)=216$ સમાંતર શ્રેણીના પ્રથમ $n$ પદનો સરવાળો દર્શાવે, તો $x=..........$
સમીકરણ  $^{69}C_{3r-1} - ^{69}C_{r^2}=^{69}C_{r^2-1} - ^{69}C_{3r}$ માટે $'r'$ ની કિમત મેળવો 
ધારો કે $i=\sqrt{-1}$ છે, જો $\frac{(-1+i \sqrt{3})^{21}}{(1-i)^{24}}+\frac{(1+i \sqrt{3})^{21}}{(1+i)^{24}}=k$, અને $n =[| k |]$ એ $| k |$ ની મહત્તમ પૂર્ણાક ભાગ હોય,તો $\sum_{ j =0}^{ n +5}( j +5)^{2}-\sum_{ j =0}^{ n +5}( j +5)=$....... .
$(-2, 2); (8, -2)$ અને $(-4, -3)$ શિરોબિંદુ વાળા ત્રિકોણને કયું ત્રિકોણ કહેવાય ?
$5x+7y=0$ જેનો અનંત સ્પર્શક હોય $\left( -7,0 \right)$ અને શિરોબિંદુવાળા અતિવલયનું સમીકરણ ........ .