Question
જો $(3,2)$ એ સમીકરણ $5x-ay=7$ નો એક ઉકેલ હોય ,તો $a= ........... .$

Answer

$4$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ $= ..................$
બહુપદી $5 x^3-3 x^2+11 x-4$ માં $x^2$ નો સહગુણક ____________ છે. (5, -3, 11)
જે ચતુષ્કોણ માં સામસામેની બાજુઓની એક જ જોડ સમાંતર હોય તેને $..............$ કહે છે.
બહુપદી : $2 -$ આપેલી બહુપદીની ઘાત $........$ છે.
ચતુષ્કોણ $\text{ABCD}$માં $\angle A=\angle B=\angle C=\angle D$ હોય, તો $\text{ABCD}............$ છે. $($સમબાજુ ચતુષ્કોણ, લંબચોરસ, સમલંબ ચતુષ્કોણ$)$
$20 $ સેમી વ્યાસવાળા ગોલકની સપાટીનું ક્ષેત્રફળ $............... \pi \ cm^2 $ થાય. $(400, 1600, 1200)$
બહુપદી $p(x)=x^2-7 x+12$ માટે p(2) =__________ (0. 4. 2)
ત્રિકોણની કોઈ પણ બે બાજનો તફાવત ત્રીજી બાજુ કરતાં $........$ હોય.
$p(x) = cx + d, c \neq 0$ બહુપદી ના શૂન્યો $........$ છે. $(c, d$ એ વાસ્તવિક સંખ્યાઓ છે.$)$
$X$ અક્ષ આવેલું અને $Y-$અક્ષ જમણી તરફ ઉગમબિંદુથી $5$ અંતરે આવેલા બિંદુના યામ $........$ છે.