Question
બહુપદી : $2 -$ આપેલી બહુપદીની ઘાત $........$ છે.

Answer

$0$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જે આંકડાકીય સત્યો કે બિનઆંકડાકીય સત્યો ચોક્કસ હેતુસર એકત્રિત કરવામાં આવે છે, તે હકીકતો અને આંકડાઓને $……........$ કહે છે.
બહુપદી $5 x^2-7 x-11$ નો ______ ઘાત છે. (11, 1, 2)
બહુપદી $ 5x^3 - 3x^2 + 11x - 4 $ માં $ x^2 $ નો સહગુણક $........$ છે.
પ્રાચીન ભારતમાં ભૌમિતિક રચનાઓ માટેનો મહત્ત્વપૂર્ણ ગ્રંથ $...........$ હતો.
$ \triangle ABC $ ની બાજુઓનાં માપ $13$ સેમી, $14$ સેમી અને $15$ સેમી છે, તો તેનું ક્ષેત્રફળ $..............$ સેમી થાય. $(42, 84, 63).$
શ્રીલંકા ખાતે ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલ એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં બે બેસ્ટમેને સાથે મળી $143$ રન બનાવ્યા તેને દ્વિચલસુરેખ સમીકરણ સ્વરૂપે $…………$ દર્શાવી શકાય.
$ \triangle ABC $ અને $ \triangle PQR $ ની સંગતતા $ ABC \leftrightarrow PRQ $ માટે $AB$ ને સંગત બાજુ $.........$ છે.
$y$-અક્ષની ઋણ દિશામાં $y$-અક્ષ પર 5 એકમ અંતરે _______ બિંદુ આવેલું છે. $[(5,0) (0,-5),(-5,0)]$
બહુપદી : $ \sqrt{2} x - 1 $ માં $ x^2 $ નો સહગુણક $........$ છે.
$ p(x) = ax, a \neq 0 $ બહુપદી ના શૂન્યો $........$ છે.