MCQ
જો $4{\sin ^{ - 1}}x + {\cos ^{ - 1}}x = \pi ,$ તો $x =\ . . .....$
  • A
    $0$
  • $\frac{1}{2}$
  • C
    $ - \frac{{\sqrt 3 }}{2}$
  • D
    $\frac{1}{{\sqrt 2 }}$

Answer

Correct option: B.
$\frac{1}{2}$
We know that $4{\sin ^{ - 1}}x + {\cos ^{ - 1}}x = \pi $
$\Rightarrow 3{\sin ^{ - 1}}x + {\sin ^{ - 1}}x + {\cos ^{ - 1}}x = \pi $
$\Rightarrow 3{\sin ^{ - 1}}x = \pi - \frac{\pi }{2} = \frac{\pi }{2}$
$\Rightarrow {\sin ^{ - 1}}x = \pi /6$
$\Rightarrow x = \sin \frac{\pi }{6} = \frac{1}{2}$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $\alpha ,\beta $ અને $\gamma $ વાસ્તવિક સંખ્યા હોય તો $\Delta=\begin{vmatrix}{1}&{\cos(\beta-\alpha)}&{\cos (\gamma-\alpha)}\\\cos(\alpha-\beta)&1&\cos(\gamma-\beta)\\\cos(\alpha-\gamma)&\cos(\beta-\gamma)&1\end {vmatrix}= .......$
$\int {\frac{{{{\sin }^{ - 1}}x - {{\cos }^{ - 1}}x}}{{{{\sin }^{ - 1}}x + {{\cos }^{ - 1}}x}}} dx = $
$k $ ની કેટલી કિંમતો માટે સમીકરણ સંહતી $\left( {k + 1} \right)x + 8y = 4k\;,\;kx + \left( {k + 3} \right)y $$= 3k - 1$ ને એક પણ ઉકેલ નથી.
$\int_{}^{} {{e^{{x^2}}}x\;dx} $=
વક્રો  ${x^2} + {y^2} - 2ay = 0$ નું વિકલ સમીકરણ મેળવો. કે જ્યાં $a$ એ સ્વૈર અચળાંક છે .
એક ચલ $-$ સમતલ , નિશ્ચિત બિંદુ $(a,b,c)$ માંથી ૫સા૨ થાય છે અને અક્ષોને $\text{P,Q,R}$ માં છેદે છે. યામ $-$ સમતલોને સમાંત૨ તથા $P,Q$ અને $R$ માંથી ૫સા૨ થતા સમતલોના છેદબિંદુનો બિંદુગણ $.........$
$\int\limits_0^{\frac{\pi }{2}} {\sqrt {\sec x + 1} \,\,dx = ..........} $
ગણ $A = \{1, 2, 3\}$ પર સંબંધ $R = \{(1, 1), (2, 2), (3, 3), (1, 2), (2, 3), (1, 3)\}$ હોય તો સંબંધએ . . .  થાય.
જો $2A+B = \left[ {\begin{array}{*{20}{c}}
  1&0&3 \\ 
  { - 1}&4&6 \\ 
  2&5&2 
\end{array}} \right],\,A - 2B = \left[ {\begin{array}{*{20}{c}}
  2&{ - 1}&5 \\ 
  0&3&6 \\ 
  1&2&1 
\end{array}} \right]$ . તો  $Tr(A) -Tr(B)$ ની કિમત મેળવો.  (કે જ્યાં $Tr(A)$ એ શ્રેણિક $A$ ના વિકર્ણોના ઘટકોનો સરવાળો છે . )
$y = {e^{cx}}$ નું વિકલ સમીકરણ મેળવો.