MCQ
જો $4{\sin ^4}x + {\cos ^4}x = 1,$ તો $x =$
  • $n\pi $
  • B
    $n\pi \pm {\sin ^{ - 1}}\frac{2}{5}$
  • C
    $n\pi + \frac{\pi }{6}$
  • D
    એકપણ નહિ.

Answer

Correct option: A.
$n\pi $
a
(a) The given equation can be put in the form

$4{\sin ^4}x = 1 - {\cos ^4}x = (1 - {\cos ^2}x)\,(1 + {\cos ^2}x)$

$ \Rightarrow $ ${\sin ^2}x[4{\sin ^2}x - 1 - (1 - {\sin ^2}x)] = 0$

$ \Rightarrow $${\sin ^2}x[5{\sin ^2}x - 2] = 0$

$ \Rightarrow $$\sin x = 0$ or $\sin x = \pm \sqrt {2/5} $.

Hence $x = n\pi $ is the required answer.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો શ્રેણીનું $r$ મું પદ $(2r + 1)2^{-r}$ હોય, તો તેના અનંત પદોનો સરવાળો કેટલો થાય ?
${\left( {\frac{{x + 1}}{{{x^{\frac{2}{3}}} - {x^{\frac{1}{3}}} + 1}} - \frac{{x - 1}}{{x - {x^{\frac{1}{2}}}}}} \right)^{10}}$ ના વિસ્તરણમાં $x^{-5}$ નો સહગુણક મેળવો. જ્યાં $x \ne 0, 1$
વર્તુળો $x^2+y^2=b^2$ અને ${{\left( x-a \right)}^{2}}+{{y}^{2}}={{b}^{2}}$ ના સામાન્ય સ્પર્શક $y=mx-b\sqrt{1+{{m}^{2}}}$ હોય તથા $m>0$ અને $a>2b>0$ તો $m=..........$
ધારો કે જેનું શિરોબિંદુ $(3,2)$ અને નાભિ $(4,4)$ હોય. તેવો એક પરવલય $P_{1} $ છે અને રેખા $x+2 y=6$ ને સાપેક્ષ તેનું આરસી પ્રતિબિંબંબ $P _{2}$ છે. તો $P _{2}$ ની નિયામિકા $x+2 y=$  .........
જો બે અલગ ગણો $A$ અને $B$ હોય તો $n(A \cup B)$ =
જો $sin x + cos y = a$ તથા $cos x + sin y = b$ તો $tan \left(\frac{x - y}{2}\right) = ......$
એક પાત્રમાં બે દડા છે. બંને દડા કાળા છે. જો એક સફેદ દડો પાત્રમાં મૂકવામાં આવે અને પછી એક દડો યાદચ્છિક રીતે તે પાત્રમાંથી લેવામાં આવે તો તે સફેદ હોવાની સંભાવના કેટલી થાય ?
$\theta$ ની અંતરાલ $(0, \pi)$ માં શક્ય બધી કિમતોનો ગણ મેળવો કે જેથી બિંદુઓ $(1,2)$ અને $(\sin \theta,$ $\cos \theta)$ એ રેખા $x+y= 1$ ની એક બાજુએ જ આવે 
$A (a, 0)$ અને $B (-a, 0)$ એ $ \Delta ABC$ ના બે નિયત બિંદુ છે. જો તેનું શિરોબિંદુ $C$ એવી રીતે ખસે કે જેથી $cot\, A + cot\, B = \lambda$ થાય. જ્યાં અચળ છે. તો બિંદુ $C$ નો બિંદુપથ શું થાય ?
વર્તૂળના પરિઘ પર $n$ ભિન્ન બિંદુઓ છે. આ બિંદુઓને શિરોબિંદુ તરીકે લઈ કેટલા પંચકોણ બનાવી શકાય કે જે શક્ય ત્રિકોણની સંખ્યા બરાબર છે. તો $n$ નું મૂલ્ય કેટલું થાય ?