MCQ
જો બે અલગ ગણો $A$ અને $B$ હોય તો $n(A \cup B)$ =
  • A
    $n(A)$
  • B
    $n(B)$
  • $n(A) + n(B)$
  • D
    $n(A)\,.\,n(B)$

Answer

Correct option: C.
$n(A) + n(B)$
c
(c) Since $A$ and $B$ are disjoint, $\therefore A \cap B = \phi $

$n(A \cap B) = 0$

Now $n\,(A \cup B) = n(A) + n(B) - n(A \cap B)$

$ = n(A) + n(B) - 0$$ = n(A) + n(B)$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

બે પરવલય સામાન્ય શિરોબિંદુ અને અનુક્રમે $x-$ અક્ષ અને $y-$ અક્ષ પર આવેલ છે અને પ્રથમ ચરણમાં છેદે છે જો બંને પરવલયના નાભિલંબની લંબાઈ $3$ હોય તો બંને પરવલયના સામાન્ય સ્પર્શકનું સમીકરણ ...................... થાય 
જો $\alpha $ અને $\beta $ દ્રીઘાત સમીકરણ  $x^2 + x\, sin\,\theta  -2sin\,\theta  = 0$, $\theta  \in \left( {0,\frac{\pi }{2}} \right)$  ના ઉકેલો હોય તો $\frac{{{\alpha ^{12}} + {\beta ^{12}}}}{{\left( {{\alpha ^{ - 12}} + {\beta ^{ - 12}}} \right){{\left( {\alpha  - \beta } \right)}^{24}}}}$ ની કિમત મેળવો. 
વર્તૂળ $x^2 + y^2 = 4$ નો બિંદુ $P\,\,\left( {\sqrt 3 ,\,\,1} \right)$આગળ $PT$ સ્પર્શક દોર્યો. $PT$ ને લંબ સુરેખા $L$ એ વર્તૂળ $(x - 3)^2+ y^2 = 1$ નો સ્પર્શક છે.$L$ નું શક્ય સમીકરણ ...
સંખ્યાઓ $2$ અને $23$ વચ્ચે કુલ છ સમાંતર મધ્યકો આવેલાં હોય, તો આ તમામ સમાંતર મધ્યકોનો સરવાળો ............ થાય.
સમીકરણ $x^2 - (3k - 1) x + 2k^2 + 2k =0$ ના બીજ સમાન હોય તો $k$ ની કિંમત .....હશે.
સમીકરણ $(x - 2)^2 - 3 (x - 2) + 2 = 0$ ના બીજનો ગુણાકાર કેટલો થાય?
આપેલ ચાર બિંદુઓ $(2, 1), (1, 4), (4, 5), (5, 2)$ એ .......... બનાવે છે 
જો  $P, Q, R $ એવા સમરેખ બિંદુઓ છે કે જેથી $ P (7, 7), Q (3, 4)$  અને $ PR = 10,$ થાય તો  $R $ શું થાય ?
જો સદીશ $\alpha \hat{i}+\beta \hat{j}$ ને પ્રથમ ચરણમાં સદીશ $\sqrt{3} \hat{ i }+\hat{ j }$ ને  $45^{\circ}$ ના ખૂણે વિષમઘડી દિશામાં ભ્રમણ કરીને  મેળવામાં આવે  છે . તો ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવો કે જેના શિરોબિંદુ $(\alpha, \beta),(0, \beta)$ અને $(0,0)$ હોય.
પેન્સિલના એક જથ્થામાં $12$ સારી, $6$ થોડી ખામીવાળી, $2$ ખૂબ જ ખામીવાળી પેન્સિલો છે તેમાંથી યાર્દચ્છિક રીતે પેન્સિલ પસંદ કરતાં તે ખામી વગરની પેન્સિલ હોય તેની સંભાવના