MCQ
જો $A$ અને $3 \times 3$ વિસંમિત શ્રેણિક હોય, તો $|A|=$ _______________

Answer

Correct option: D.
(D) 0
A એ  $3 \times 3$ વિસંમિત હોવાથી |A|=0 જ થાય. 

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $\int \frac{1}{ x } \sqrt{\frac{1- x }{1+ x }} dx = g ( x )+ c , g (1)=0$, હોય તો $g \left(\frac{1}{2}\right)=\dots\dots\dots$ 
જો $f(x)$ એ વિકલનીય વિધેય હોય અને $f''(0) = a$ તો $\mathop {\lim }\limits_{x \to 0} {{2f(x) - 3f(2x) + f(4x)} \over {{x^2}}} = . . . .$
જો $f(x)$ રોલના નિયમથી શરત $[1,2].$ પર સંતોષે છે તો $\int_{1}^{2}f'(x)dx=\ ....$
જો $f(x) = x + 2,$ તો $f'(f(x))$ એ $x = 4$ આગળ મેળવો.
જો $f(2) = 4$, $f'(2) = 1$ તો $\mathop {\lim }\limits_{x \to 2} {{xf(2) - 2f(x)} \over {x - 2}} = $
વિધેય $f$ ની $x = 0$ આગળ કિમત મેળવો કે જેથી વિધેય $f(x) = \frac{{{2^x} - {2^{ - x}}}}{x},x \ne 0$ એ $x = 0$ આગળ સતત થાય.
$\int_{0}^{2}\left(\left|2 x^{2}-3 x\right|+\left[x-\frac{1}{2}\right]\right) d x$ ની કિમંત મેળવો.( જ્યાં $[t ]$ એ મહતમ પૃણાંક વિધેય છે. )
આપેલ $'r'$ ત્રિજ્યાવાળા વર્તુળમાં અંતર્ગત હોય તેવો મહત્તમ ક્ષેત્રફળ ધરાવતો ત્રિકોણ એ :
જો $\vec u \,, \vec v $ અને $\vec w $ ત્રણ અસમતલીય સદીશો હોય ,તો $\left( {\vec u \, +  \vec v \, - \,\vec w } \right).\,\,\left( {\vec u \, -  \vec v } \right)\,\, \times \,\,\left( {\vec v \, - \,\vec w } \right)\, = \,......$
$\int \tan ^8 x \cdot \sec ^4 x d x=$ _________ + C.