જો $A$ અને $B$ એ વાસ્તવિક શ્રેણિક છે કે જે $\left[ {\begin{array}{*{20}{c}} \alpha &0\\ 0&\beta
\end{array}} \right]$ અને $\left[ {\begin{array}{*{20}{c}} 0&\gamma \\ \delta &0 \end{array}} \right]$ ના સ્વરૂપમાં અનુક્રમે આપેલ છે .
વિધાન $-1 : AB - BA$ એ હમેશા સામાન્ય શ્રેણિક છે .
વિધાન $-2 : AB -BA$ એ એકમ શ્રેણિક શક્ય નથી.
Aવિધાન $- 1$ સાચું છે. વિધાન $- 2$ ખોટું છે.
Bવિધાન $- 1$ ખોટું છે. વિધાન$- 2$ સાચું છે.
Cવિધાન $- 1$ સાચું છે, વિધાન $- 2$ સાચું છે. વિધાન $- 2$ એ વિધાન$- 1$ ની સાચી સમજૂતી છે.
Dવિધાન $- 1$ સાચું છે, વિધાન $- 2$ સાચું છે. વિધાન $- 2$ એ વિધાન$- 1$ ની સાચી સમજૂતી નથી.
AIEEE 2012, Difficult
Download our app for free and get started
Aવિધાન $- 1$ સાચું છે. વિધાન $- 2$ ખોટું છે.
Let $A$ and $B$ be real matrices such that $A = \left[ {\begin{array}{*{20}{c}} \alpha &0\\ 0&\beta \end{array}} \right]$ and $B = \left[ {\begin{array}{*{20}{c}} 0&\lambda \\ \delta &0 \end{array}} \right]$
Now, $AB = \left[ {\begin{array}{*{20}{c}} 0&{\alpha \gamma }\\{\beta \delta }&0 \end{array}} \right]$ and $BA = \left[ {\begin{array}{*{20}{c}} 0&{\gamma \beta }\\ {\delta \alpha }&0 \end{array}} \right]$
Statement $- 1 : AB - BA = \left[ {\begin{array}{*{20}{c}} 0&{\gamma \left( {\alpha - \beta } \right)}\\ {\delta \left( {\beta - \alpha } \right)}&0 \end{array}} \right]$
$\left| {AB - BA} \right| = {\left( {\alpha - \beta } \right)^2}\delta \ne 0$
$\therefore AB - BA$ is always an invertible matrix.
Hence, statement $-1$ is true.
But $AB - BA$ can be identity matrix if $\gamma = - \delta $ or $\delta = - \gamma $
So, statement $-2$ is false.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જો $\left| {\begin{array}{*{20}{c}}
{a - b - c}&{2a}&{2a}\\
{2b}&{b - c - a}&{2b}\\
{2c}&{2c}&{c - a - b}
\end{array}} \right|$ $ = \left( {a + b + c} \right)\,{\left( {x + a + b + c} \right)^2}$ , $x \ne 0$ અને $a + b + c \ne 0$, તો $x$ મેળવો.
ધારો કે $A$ અને $B$ બે $3 \times 3$ કક્ષાના વાસ્તવિક શ્રેણિક છે કે જેથી $\left(A^{2}-B^{2}\right)$ એ વ્યસ્ત સ્પન્ન શ્રેણિક છે. જો $A^{5}=B^{5}$ અને $A^{3} B^{2}=A^{2} B^{3}$,તો શ્રેણિક $A^{3}+B^{3}$ ની કિમંત મેળવો.
જો $A = \left[ {\begin{array}{*{20}{c}}1&0\\1&1\end{array}} \right]$ અને $I = \left[ {\begin{array}{*{20}{c}}1&0\\0&1\end{array}} \right]$, તો દરેક $n \ge 1$ માટે . . . વિધાન સત્ય થાય.