MCQ
જો $A + B = 225^\circ ,$ તો $\frac{{\cot A}}{{1 + \cot A}}.\frac{{\cot B}}{{1 + \cot B}} = $
  • A
    $1$
  • B
    $-1$
  • C
    $0$
  • $1/2$

Answer

Correct option: D.
$1/2$
d
(d) $\frac{{\cot A}}{{1 + \cot A}}\,.\,\frac{{\cot B}}{{1 + \cot B}} $

$= \frac{1}{{(1 + \tan A)\,(1 + \tan B)}}$ $ = \frac{1}{{\tan A + \tan B + 1 + \tan A\tan B}}$                                                                                  $[\,\because \tan (A + B) = \tan {225^o}]$

$ \Rightarrow \,\tan \,A + \tan \,B = 1 - \tan \,A\,\tan B$

$ = \frac{1}{{1 - \tan A\,\tan B + 1 + \tan A\tan B}} $

$= \frac{1}{2}$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $S$ એ $xy-$ સમતલમાં આવેલ ત્રિકોણનો ગણ છે કે જેનું એક શિરોબિંદુ ઉગમબિંદુ અને બાકીના બે શિરોબિંદુઓ યામક્ષો પર આવેલ છે કે જેથી તેમના યામ પૂર્ણાંક બને છે અને જો $S$ માં આવેલ તમામ ત્રિકોણનું ક્ષેત્રફળ $50$ ચો.વર્ગ હોય તો $S$ માં આવેલા ઘટકોની સંખ્યા મેળવો.
જો $\frac{\sqrt{2} \sin \alpha}{\sqrt{1+\cos 2 \alpha}}=\frac{1}{7}$ અને  $\sqrt{\frac{1-\cos 2 \beta}{2}}=\frac{1}{\sqrt{10}}$ $\alpha, \beta \in\left(0, \frac{\pi}{2}\right),$ તો  $\tan (\alpha+2 \beta)$ મેળવો.
$\Delta OBC$  ના શિરોબિંદુઓ અનુક્રમે  $(0, 0), (-3, 1) $ અને  $(-1, -3) $ છે.  $BC$ ને સમાંતર રેખા અને $O$  થી  $1/2$  અંતરે આવેલ કે જે $ OB$  અને $ OC $ ને છેદે છે. તે રેખાનું સમીકરણ શોધો.
જો $L_{1}$ એ પરવલય $y ^{2}=4( x +1)$ નો સ્પર્શક અને $L _{2}$ એ પરવલય $y ^{2}=8( x +2)$ નો સ્પર્શક એવી રીતે છે કે જેથી $L _{1}$ અને $L _{2}$ એકબીજાને કાટખૂણે છેદે તો $L_{1}$ અને $L_{2}$ ................. રેખા પર એકબીજાને છેદે છે 
કોઈપણ વાસ્તવિક $\theta$ માટે $cos^2 (cos \theta) + sin^2 \theta (sin \theta)$ ની મહતમ કિંમત ......
$\left( {\begin{array}{*{20}{c}}{50}\\4\end{array}} \right)\,\, + \,\,\sum\limits_{i = 1}^6 {\left( {\begin{array}{*{20}{c}}{56\, - \,i}\\3\end{array}} \right)} = ......$
સમીકરણ $(1+x)^{10}+x(1+x)^{9}+x^{2}(1+x)^{8}+\ldots+x^{10}$ માં $x^{7}$ નો સહગુણક મેળવો.
જો $x + \frac{1}{x} = 2\,\cos \theta ,$ તો ${x^3} + \frac{1}{{{x^3}}} = $
બે સંખ્યા $x$ અને  $y$ એ પૂર્ણાક સંખ્યાઓના ગણ $\{1,2,3,4......15\}$ પસંદ કરવામા આવે છે ઉંગમબિંદુ માંથી પસાર થતી રેખા પર બિંદુ $(x,y)$ આવેલ હોય અને જેનો ઢાળ $\frac{2}{3}$ થાય તેની સંભાવના મેળવો. 
જો સમાંતર શ્રેણીનું $n$ મું પદ $t_n$ અને જો $t_7 = 9,$ હોય, તો સામાન્ય તફાવતનું મૂલ્ય કે જે $t_1\ t_2\ t_7$ ને લઘુત્તમ બનાવે તે કેટલું હશે ?