MCQ
જો $A, B$ અને $C$ એ ત્રણ ગણ હોય તો  $A × (B \cup C)$ મેળવો.
  • $(A × B) \cup (A × C)$
  • B
    $(A  \cup B) × (A  \cup C)$
  • C
    $(A × B)  \cap (A × C)$
  • D
    એકપણ નહી.

Answer

Correct option: A.
$(A × B) \cup (A × C)$
a
(a) It is distributive law.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\lim_{x \rightarrow -8} \frac{\sqrt[3]{x}+2}{\sqrt{1-x} -3}=$ ...........
જો $5x + 9 = 0$ એ અતિવલય $16x^2 -9y^2 = 144$ ની નિયમિકા હોય તો તેને અનુરૂપ નાભી ...... હોય.  
જો સમતલમાં આવેલ લંબ રેખાઓથી બિંદુના અંતરનો સરવાળો $1$ થાય તો બિંદુના બિંદુપથનું સમીકરણ મેળવો.
જો સમબાજુ ત્રિકોણની બાજુ $a$ હોય અને તેના અંત:વૃતમાં વર્તૂળ દોરવામાં આવે છે,તો આ વર્તૂળની અંત:વૃતમાં ચોરસ દોરવામાં આવે તો તેનું ક્ષેત્રફળ મેળવો.
$ℓx + my + n = 0, ℓx + my + n' = 0, mx + ℓy + n = 0, mx + ℓy + n' = 0$ બાજુવાળા સમાંતરબાજુ ચતુષ્કોણના વિકર્ણ કેટલાના અંત:કોણ ધરાવે છે.
રેખા $L$ એ બિંદુ $P( 1, 2)$ માંથી પસાર થાય છે કે જેથી રેખાથી કપાતા અંત:ખંડોનું મધ્યબિંદુ $P$ છે. જો રેખા $L_1$ એ રેખા $L$ ને લંબ હોય અને બિંદુ $(-2 , 1)$ માંથી પસાર થતી હોય તો રેખા $L$ અને રેખા $L_1$ નું છેદબિંદુ મેળવો. 
જો $(a_1, b_1)$ અને $(a_2, b_2)$ બિંદુથી સમાન અંતરે આવેલા બિંદુના બિંદુપથનું સમીકરણ $(a_1 - a_2)x + (b_1 - b_2)y + c = 0$ હોય, તો $'c'$ નું મૂલ્ય શોધો ?
એક રેખા એ $ 3x + y = 3 $ ને લંબ છે અને બિંદુ  $(2, 2) $ માંથી પસાર થાય છે તે $y-$અંત : ખંડ મેળવો.
$A,B \in P(U)$ માટે જો $n(A) = 75, n(B) = 25$ અને $n(A\cap B) = 10$ હોય તો $n\left[\left(A \cap B' \right) \cup \left(A' \cap B\right)\right] = $ ...........
જો ઉંગમબિંદુની સાપેક્ષે અક્ષને $\frac{\pi}{3}$ ખૂણે સમઘડી દિશામાં ફેરવવામાં આવે તો બિંદુ $(4, 2)$ ના નવી યામ પધ્ધતિમાં યામો મેળવો