MCQ
જો $A + B + C = \pi ,$ તો ${\tan ^2}\frac{A}{2} + {\tan ^2}\frac{B}{2} + $${\tan ^2}\frac{C}{2}$ એ . . ..
  • A
    $ \le 1$
  • $ \ge 1$
  • C
    $0$
  • D
    $1$

Answer

Correct option: B.
$ \ge 1$
(b) $\tan \left( {\frac{A}{2} + \frac{B}{2} + \frac{C}{2}} \right) $

$= \frac{{{S_1} - {S_3}}}{{1 - {S_2}}} = \tan \frac{\pi }{2} = \infty $

$\therefore {S_2} = 1$ or $xy + yz + zx = 1$,

where $x = \tan \frac{A}{2}$etc.

Now ${(x - y)^2} + {(y - z)^2} + {(z - x)^2} \ge 0$

or $2\sum {x^2} - 2\sum xy \ge 0 \Rightarrow \sum {x^2} \ge 1$.   $\{ \because \sum xy = 1\} $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$1+\frac{{{1}^{3}}+{{2}^{3}}}{2}+\frac{{{1}^{3}}+{{2}^{3}}+{{3}^{3}}}{3}+....+\frac{{{1}^{3}}+{{2}^{3}}+{{3}^{3}}+....+{{20}^{3}}}{20}=........$
સમગુણોત્તર શ્રેણીનાં ત્રણ ક્રમિક પદનો ગુણાકાર $216$ છે અને તેનાં બે-બે પદોના ગુણાકારનો સરવાળો $156$ છે, તો આ પદ.... હશે.
$(2, 3), (4, 5)$ અને $(-2, 11)$ ત્રિકોણનાં શિરોબિંદુઓ છે તો શિરોબિંદુ $(4, 5)$ અને પરિકેન્દ્ર વચ્ચેનું અંતર કેટલું થાય ?
જો સમીકરણ $2tan\ x \ sin\ x -2 tan\ x + cos\ x = 0$ ને $k$ ઉકેલો $[0,k \pi]$ માં મળે તો $k$ ની પૂર્ણાક કિમતોની સંખ્યા મેળવો. 
ચાર મશિનમાંથી કોઇ બે મશીન ખરાબ છે.જ્યાં સુધી ખરાબ મશીનની ખબર ન પડે,ત્યાં સુધી યાદ્રચ્છિક રીતે એક પછી એક મશીનની તપાસ કરવામાં આવે છે.તો ફક્ત બે તપાસ માં ખરાબ મશીનની ખબર પડે તેની સંભાવના મેળવો.
ત્રણ બિંદુુઓ $\mathrm{O}(0,0), \mathrm{P}\left(\mathrm{a}, \mathrm{a}^2\right), \mathrm{Q}\left(-\mathrm{b}, \mathrm{b}^2\right), \mathrm{a}>0, \mathrm{~b}>0$, પરવલય $y=x^2$ પર આવેલાં છે. ધારો કે રેખા $\mathrm{PQ}$ અને આ પરવલય વડે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ $\mathrm{S}_1$ છે તથા ત્રિકોણ $\mathrm{OPQ}$ નું ક્ષેત્રફળ $\mathrm{S}_2$ છે. જો $\frac{\mathrm{S}_1}{\mathrm{~S}_2}$ ની ન્યૂનતમ કિંમત $\frac{\mathrm{m}}{\mathrm{n}}$, ગુ.સા.અ. $(\mathrm{m}, \mathrm{n})=1$ હોય, તો  $\mathrm{m}+\mathrm{n}=$____________.  :
બાહ્ય બિંદુ $P$ માંથી પરવલય $y^2 = 4x$ પર સ્પર્શકોની જોડ દોરવામાં આવે જો $\theta_1$ અને $\theta_2$ એ $x$-અક્ષ સાથે સ્પર્શકએ બનાવેલ ખૂણા  હોય કે જેથી ${\theta _1}\,\, + \,\,{\theta _2}\,\, = \,\,\frac{\pi }{4}$થાય તો $P$ નો બિંદુપથ શોધો.
${{\left( 1+x \right)}^{2n+12}}$ માં મોટામાં મોટા સહગુણક................છે.
જો ત્રિકોણના બે શિરોબિંદુ અનુક્રમે $(5, -1)$ અને $( - 2, 3)$ હોય તથા લંબકેન્દ્ર $(0, 0)$ હોય તો ત્રિકોણનું ત્રીજું શિરોબિંદુ મેળવો. 
$Z=-5+i 3$ તો $|z+1|=$ ______