MCQ
જો $a, b, c$ સમાંતર શ્રેણીમાં હોય, તો $(a - c)^2 = ……$
  • A
    $4(b^2 - ac)$
  • B
    $a (b^2 + ac)$
  • C
    $4b^2 - ac$
  • D
    $b^2 - 4ac$

Answer

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચે આપેલ સંખ્યા રેખા પર દર્શાવેલ વિસ્તાર માટે અસમતા $\ldots \ldots . .$ છે. 
જો $\sin A + \sin B = C,\cos A + \cos B = D,$ તો $\sin (A + B) = $
જો  $A  \cap B = B,$ તો . . 
એક સમાંતર અને સમગુણોતર શ્રેણીના પ્રથમ ચાર પદો ગણ $\{11,8,21,16,26,32,4\}$ માંથી છે . જો આ શ્રેણીઓના અંતિમ પદો મહતમ શક્ય ચારઅંક સંખ્યા હોય તો બંને શ્રેણીના સામાન્ય પદોની સંખ્યા મેળવો.
જો સમદ્રીભુજ ત્રિકોણના આધાર ના અંત્યબિંદુઓ $(2a,0)$ અને $(0,a)$ છે અને એક બાજુનું સમીકરણ $x = 2a$ હોય તો ત્રિકોણ નું ક્ષેત્રફળ મેળવો.
જો $a$ ,$b$, $c$ , $d$ , $e$ એ પાંચ સંખ્યાઓ સમીકરણ સંહિતાઓ ને સંતોષે 

                            $2a + b + c + d + e = 6$
                            $a + 2b + c + d + e = 12$
                            $a + b + 2c + d + e = 24$
                            $a + b + c + 2d + e = 48$
                            $a + b + c + d + 2e = 96$ ,

તો $|c|$ ની કિમત મેળવો 

$4 .×^{ 15}P_r = 3. 16P_{r-1}$ હોય, તો $r = ...........$
જો $(a, b - c), (b, c - a)$ અને $(c, a - b)$ ત્રિકોણના શિરોબિંદુઓ હોય, તો ત્રિકોણનું ક્ષેત્રકેન્દ્ર (મધ્યકેન્દ્ર) ક્યાં આવેલું હશે $?$
ઊગમબિંદુ સિવાય રેખા $\mathrm{y}=\mathrm{mx}(\mathrm{m}>0)$ એ પરવલય $\mathrm{y}^{2}=\mathrm{x}$ ને બિંદુ $\mathrm{P}$ આગળ છેદે છે. જો બિંદુ $P$ આગળનો સ્પર્શક $x$-અક્ષને બિંદુ $Q$ આગળ છેદે છે . જો ક્ષેત્રફળ $(\Delta \mathrm{OPQ})=4$ ચોરસ એકમ હોય તો $\mathrm{m}$ મેળવો.
 $a$ અને $b$ નો સમગુણોત્તર મધ્યક $G$ અને  $\frac {1}{a}$ અને $\frac {1}{b}$ નો સમાંતર મધ્યક $M$ આપેલ છે જો $\frac {1}{M}\,:\,G$ ની કિમત $4:5,$  હોય તો $a:b$ ની કિમત મેળવો,