MCQ
જો $A$ એ $A^2 = A$ થાય તેવો ચોરસ શ્રેણિક $A$ હોય, તો $(I + A)^3 – 7A = ……………$
  • A
    $A$
  • B
    $I – A$
  • $I$
  • D
    $3A$

Answer

Correct option: C.
$I$
(C) I
$A^2=A \Rightarrow A^3=A^2 $ તથા $ A=I $
$ (I+A)^3-7 A$
$=1^3+A^3+31 A(I+A)-7 A$
$ =1+A^2+3 A(I+A)-7 A$
$ =1+A^2+3 A+3 A^2-7 A$
$ =1+4 A^2-4 A $
$ =1+4 A-4 A (\because A^2=A )$ મૂક્તા 

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\left| {\,\begin{array}{*{20}{c}}1&1&1\\{bc}&{ca}&{ab}\\{b + c}&{c + a}&{a + b}\end{array}\,} \right|$ =
બિંદુ $(a, b, c)$ માંથી પસાર થતી અને $ z- $ અક્ષને સમાંતર હોય તેવી રેખાનું સમીકરણ શુ થાય ?
જો $F(x)=f(x)+f (\frac {1}{x})$, જયાં $F(x)= \mathop \smallint \limits_{1 }^x \frac {log\, t}{1+t}$  તો $F\left( e \right) = $ .
$\left| {\begin{array}{*{20}{c}}0&a&{ - b}\\{ - a}&0&c\\b&{ - c}&0\end{array}} \right| = $
જો સમીકરણ સંહતિ

$x+y+a z=b$

$2 x+5 y+2 z=6$

$x+2 y+3 z=3$

ને અસંખ્ય ઉકેલો હોય, તો $2 a+3 b=.......$

એક સમઘનનું પૃષ્ઠફળ $2$ સેમી$^2$/સેકન્ડના દરેથી વધે છે. જ્યારે તેની ધારની લંબાઈ $90$ સેમી હોય ત્યારે તેના ઘનફળના વધવાનો દર ..... $cm^3/sec$ છે.
વિધેય $\tan ^{-1}\left(\frac{\sqrt{1+x^{2}}-1}{x}\right)$ નું વિધેય $\tan ^{-1}\left(\frac{2 x \sqrt{1-x^{2}}}{1-2 x^{2}}\right)$ ની સાપેક્ષે $x=\frac{1}{2}$ આગળ વિકલન ........... થાય 
જો $\sin y + {e^{ - x\,\cos y}} = e,$ તો ${{dy} \over {dx}}$ એ $(1,\pi )$ આગળ મેળવો.
$[x\,y\,z]\,\,\left[ {\begin{array}{*{20}{c}}a&h&g\\h&b&f\\g&f&c\end{array}} \right]\,\left[ \begin{array}{l}x\\y\\z\end{array} \right]$ ની કક્ષા મેળવો.
$00,01,02,…,49$ ક્રંમાંક ધરાવતી $50 $ ટિકિટમાંથી એક ટિકિટ યાદ્રચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે.જો પસંદ થયેલ ટિકિટ પરના ક્રમાંકનો ગુણાકાર શૂન્ય હોેય ત્યારે સરવાળો $8$ થાય તેની સંભાવના મેળવો.