જો $A = \,\left[ {\begin{array}{*{20}{c}}
1&0&0\\
1&1&0\\
1&1&1
\end{array}} \right]$ અને $B = A^{20}$  તો શ્રેણિક $B$ ના પહેલા સ્તંભના ઘટકોનો સરવાળો મેળવો?
  • A$211$
  • B$210$
  • C$231$
  • D$251$
JEE MAIN 2018, Diffcult
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો $P = \left( {\begin{array}{*{20}{c}}i&0&{ - i}\\0&{ - i}&i\\{ - i}&i&0\end{array}} \right)$ અને $Q = \left( {\begin{array}{*{20}{c}}{ - i}&i\\0&0\\i&{ - i}\end{array}} \right)$,તો $PQ$ = . .
    View Solution
  • 2
    જો $A = \left( {\begin{array}{*{20}{c}}1&{ - 2}&1\\2&1&3\end{array}} \right)$ અને $B = \left( {\begin{array}{*{20}{c}}2&1\\3&2\\1&1\end{array}} \right)$, તો ${(AB)^T} = \ . . ..$
    View Solution
  • 3
    જો ${2^{{a_1}}},{2^{{a_2}}},{2^{{a_3}}},{......2^{{a_n}}}$ એ સમગુણોતર શ્રેણીમાં હોય તો $\left| {\begin{array}{*{20}{c}} {{a_1}}&{{a_2}}&{{a_3}} \\ {{a_{n + 1}}}&{{a_{n + 2}}}&{{a_{n + 3}}} \\  {{a_{2n + 1}}}&{{a_{2n + 2}}}&{{a_{2n + 3}}} \end{array}} \right|$ ની કિમંત મેળવો.
    View Solution
  • 4
    જેના માટે સમીકરણ સંહતિ

    $ x+y+z=4, $

    $ 2 x+5 y+5 z=17, $

    $ x+2 y+\mathrm{m} z=\mathrm{n}$

    ને અસંખ્ય ઉકલો હોય, તેવી $m, n$ ની કિંમતો .......... સમીક૨ણ નું સમાધાન કરે છે.

    View Solution
  • 5
    $\left| {\,\begin{array}{*{20}{c}}{a - 1}&a&{bc}\\{b - 1}&b&{ca}\\{c - 1}&c&{ab}\end{array}\,} \right| = $
    View Solution
  • 6
    ધારો કે $P $ અને $Q $ એ $3\times 3$ શ્રેણિક છે. જયાં $P \ne Q$. જો ${P^3} = {Q^3},{P^2}Q = {Q^2}P$ તો $\det \left( {{P^2} + {Q^2}} \right)$ મેળવો.
    View Solution
  • 7
    ધારોકે $A=\left(\begin{array}{cc}1 & 2 \\ -2 & -5\end{array}\right)$ અને ધારોક $\alpha, \beta \in R$ એવાં છે કે જેથી $\alpha A^{2}+\beta A=2 I$, તો $\alpha+\beta$ નું મૂલ્ય ............ છે.
    View Solution
  • 8
    જો $ A $ એ સામાન્ય શ્રેણિક હોય , તો $ A(adj A) =$
    View Solution
  • 9
    જો $ 3 $ કક્ષા વાળા શ્રેણિક $A$ ના નિશ્રાયકનું મૂલ્ય $6$  હોય તો શ્રેણિક $B$ એ $B = 5{A^2}$ દ્વારા આપવામાં આવે છે તો $ |B|$ મેળવો.
    View Solution
  • 10
    જો $A = \left[ {\begin{array}{*{20}{c}}3&5\\2&0\end{array}} \right]$ અને $B = \left[ {\begin{array}{*{20}{c}}1&{17}\\0&{ - 10}\end{array}} \right]$ તો $|AB| =\ . . .....$
    View Solution