ધારો કે $P $ અને $Q $ એ $3\times 3$ શ્રેણિક છે. જયાં $P \ne Q$. જો ${P^3} = {Q^3},{P^2}Q = {Q^2}P$ તો $\det \left( {{P^2} + {Q^2}} \right)$ મેળવો.
  • A$-2$
  • B$1$
  • C$0$
  • D$-1$
AIEEE 2012, Difficult
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સુરેખ સમીકરણોની સંહતિનો ઉકેલ શ્રેણિકના ઉપયોગથી મેળવો : $2 x+y+z=1$ ; $x-2 y-z=\frac{3}{2}$  ; $3 y-5 z=9$
    View Solution
  • 2
    સમીકરણની સંહતિ $x + 4y - z = 0,$ $3x - 4y - z = 0,\,x - 3y + z = 0$ ના ઉકેલની સંખ્યા મેળવો.
    View Solution
  • 3
    ધારોકે $M$ એ ગણ $\{0,1,2\}$ ના ઘટકોથી બનતો કોઈ $3\times 3$ શ્રેણિક છે, જેના માટે $M^TM$ નાં વિકર્ણના ઘટકોનો સરવાળો સાત હોય, તેવા શ્રેણિકોની મહત્તમ સંખ્યા .............છે.
    View Solution
  • 4
    જો $A = \left[ {\begin{array}{*{20}{c}}4&2\\{ - 1}&1\end{array}} \right]$અને $I $ એ $2 $ કક્ષાનો એકમ શ્રેણિક છે , તો $(A - 2I)(A - 3I) = $
    View Solution
  • 5
    $3 \times 3$ શ્રેણિક $A$ કે જેના ઘટકોએ ગણ $(0,1,2,3)$ માંથી છે કે જેથી $AA ^{ T }$ ના વિકર્ણોના ઘટકોનો સરવાળો $9$ થાય છે તો  આવા કેટલા શ્રેણિક મળે ?
    View Solution
  • 6
    જો $A$ એ $n$ કક્ષા વાળો ચોરચ શ્રેણિક છે અને $A = kB$, કે જ્યાં $k$ એ અદીશ છે , તો $|A|= . .$ .
    View Solution
  • 7
    સમીકરણ $\left|\begin{array}{*{20}{c}}
    {\cos \,\,x}&{\sin \,\,x}&{\sin \,\,x}\\
    {\sin \,\,x}&{\cos \,\,x}&{\sin \,\,x}\\
    {\sin \,\,x}&{\sin \,\,x}&{\cos \,\,x}
    \end{array}\right|\,\, = \,\,0$ ના કેટલા ભિન્ન વાસ્તવિક બીજ એ $\left[ { - \frac{\pi }{4},\frac{\pi }{4}} \right]$ અંતરાલ માં હશે ?
    View Solution
  • 8
    જો $D = \left| {\,\begin{array}{*{20}{c}}1&1&1\\1&{1 + x}&1\\1&1&{1 + y}\end{array}\,} \right|$ જયાં $x \ne 0,y \ne 0$ તો $D$ એ . . . . .
    View Solution
  • 9
    જો ${a_{ij}} = \frac{1}{2}(3i - 2j)$ અને $A = {[{a_{ij}}]_{2 \times 2}},$ તો $A =\ ..... . . ..$
    View Solution
  • 10
    $\left| {\,\begin{array}{*{20}{c}}{b + c}&{a - b}&a\\{c + a}&{b - c}&b\\{a + b}&{c - a}&c\end{array}\,} \right| = $
    View Solution