જો $A = \left[ {\begin{array}{*{20}{c}}1&0\\1&1\end{array}} \right]$ અને $I = \left[ {\begin{array}{*{20}{c}}1&0\\0&1\end{array}} \right]$, તો દરેક $n \ge 1$ માટે . . . વિધાન સત્ય થાય.
  • A${A^n} = nA + (n - 1)I$
  • B${A^n} = {2^{n - 1}}A + (n - 1)I$
  • C${A^n} = nA - (n - 1)I$
  • D${A^n} = {2^{n - 1}}A - (n - 1)I$
AIEEE 2005, Easy
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો $A = \left[ {\begin{array}{*{20}{c}}1&2&3\\1&4&9\\1&8&{27}\end{array}} \right]$, તો $|\text{adj}\ \,\,A|= . .. .$
    View Solution
  • 2
    સમીકરણો : $x + ay = 0$, $y + az = 0$ and $z + ax = 0$ આપેલ છે તો $'a'$ ની વાસ્તવિક કિમંતો નો ગણ મેળવો કે જેથી સમીકરણો ને અનન્ય ઉકેલ હોય.
    View Solution
  • 3
    શ્રેણિકના વ્યસ્તનું અસ્તિત્વ હોય, તો તે શોધો : $\left[\begin{array}{ccc}1 & -1 & 2 \\ 0 & 2 & -3 \\ 3 & -2 & 4\end{array}\right]$
    View Solution
  • 4
    સુરેખ સમીકરણોની સંહતિનો ઉકેલ શ્રેણિકના ઉપયોગથી મેળવો : $x-y+z=4$ ; $2 x+y-3 z=0$ ; $x+y+z=2$
    View Solution
  • 5
    શ્રેણિક $\left[ {\begin{array}{*{20}{c}}3&{ - 3}&4\\2&{ - 3}&4\\0&{ - 1}&1\end{array}} \right]$ નો સહઅવયજ શ્રેણિક મેળવો.
    View Solution
  • 6
    ધારોકે $S$ એ $\lambda$ ની એવી કિંમતોનો ગણ છે, જેના માટે સમીકરણ સંહિત

    $6 \lambda x-3 y+3 z=4 \lambda^2$

    $2 x+6 \lambda y+4 z=1$

    $3 x+2 y+3 \lambda z=\lambda$

    ને ઉકેલ નથી. તો $12 \sum_{\lambda \in S}|\lambda|=........$

    View Solution
  • 7
    જો $A$ એ $3\times3$ શ્રેણિક છે કે જેથી $\left| {5.adjA} \right| = 5$, તો $\left| A \right|$ ની કિમંત મેળવો.
    View Solution
  • 8
    ધારો કે $A$ એ $\operatorname{det}( A )=4$ થાય તેવો $3 \times 3$ શ્રેણિક છે. ધારોકે $R _{ i }$ એ શ્રેણિક $A$ ની $i$ મી હાર દર્શાવે છે. જે $2A$ પર પ્રક્રિયા $R _{2} \rightarrow 2 R _{2}+5 R _{3}$ કરી શ્રેણિક $B$ મેળવવામાં આવે, તો $\operatorname{det}( B ) =.........$.
    View Solution
  • 9
    અહી  $P$ એ ચોરસ શ્રેણિક છે કે જેથી  $P ^2= I - P$ થાય.  $\alpha, \beta, \gamma, \delta \in N$ માટે જો $P ^\alpha+ P ^\beta=\gamma I -29 P$ અને $P ^\alpha- P ^\beta=$ $\delta I-13 P$ હોય તો $\alpha+\beta+\gamma-\delta$ ની કિમંત મેળવો.
    View Solution
  • 10
    અહી $p$ અને $p+2$ એ અવિભાજ્ય સંખ્યા છે અને $\Delta=\left|\begin{array}{ccc}p ! & (p+1) ! & (p+2) ! \\ (p+1) ! & (p+2) ! & (p+3) ! \\ (p+2) ! & (p+3) ! & (p+4) !\end{array}\right|$ હોય તો $\alpha$ અને $\beta$ ની મહતમ કિમંતોનો સરવાળો મેળવો કે જેથી $p ^{\alpha}$ અને $( p +2)^{\beta}$ એ $\Delta$ ને વિભાજે .
    View Solution