MCQ
જો $A = {\sin ^2}x + {\cos ^4}x$,દરેક વાસ્તવિક $x$  માટે . .
  • A
    $1 \le A \le 2$
  • B
    $\frac{{13}}{{16}} \le A \le 1$
  • $\frac{3}{4} \le A \le 1$
  • D
    $\frac{3}{4} \le A \le \frac{{13}}{{16}}$

Answer

Correct option: C.
$\frac{3}{4} \le A \le 1$
c
$A=\sin ^{2} x+\cos ^{2} x$

We have $\cos ^{4} x \leq \cos ^{2} x$

$\sin ^{2} x=\sin ^{2} x$

Adding $\sin ^{2} x+\cos ^{4} x \leq \sin ^{2} x+\cos ^{2} x$

$\therefore A \leq 1$

Again $A=t+(1-t)^{2}=t^{2}-t+1, t \geq 0$,

where minimum is $3 / 4$

Thus $3 / 4 \leq A \leq 1$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સમાંતર રેખાઓ $3x+4y-5=0$ અને $6x+8y-15=0$ વચ્ચેનું લંબઅંતર $........$ છે.
જો $1 + \sum\limits_{r = 0}^{22} {\left\{ {r\left( {r + 2} \right) + 1} \right\}}  \cdot r\ ! = k\ !$ હોય તો $k$ ના વિભાજકોની સંખ્યા મેળવો. 
જો વર્તૂળો ${x^2} + {y^2} + 3x + 7y + 2p - 5 = 0$ અને ${x^2} + {y^2} + 2x + 2y - {p^2} = 0$ નાં છેદબિંદુઓ $P$ અને $Q$ હોય,તો $P,Q$ અને $ (1,1)$  માંથી પસાર થતા વર્તૂળ માટે:
જો $A + B + C = \pi ,$ તો ${\tan ^2}\frac{A}{2} + {\tan ^2}\frac{B}{2} + $${\tan ^2}\frac{C}{2}$ એ . . ..
જો  $|z|=1$ અને   $z^{2n}+1 \neq 0$  તો  $\frac{z^n}{z^{2n}+1}-\frac{z^{-n}}{(\overline{z})^{2n}+1}=.............$
એક કંપનીના અધિકારી ટ્રેનમાં મુસાફરી કરે તેની સંભાવના $\frac{2}{3}$ છે, અને તે વિમાનમાં મુસાફરી કરે તેની સંભાવના $\frac{1}{5}$ છે, તો તે ટ્રેનમાં અથવા વિમાનમાં મુસાફરી કરે તેની સંભાવના ...... થાય.
$3$ ટપાલ $4$ ટપાલપેટીમાં કેટલી રીતે નાખી શકાય ? જો બધી જ ટપાલ એક પેટીમાં ન નાંખવામાં આવે.
જો $(a+b)^n$ના વિસ્તરણનો ગુણોત્તર $T_3 : T_4$ અને $(a+b)^{n+2}$ના વિસ્તરણનો ગુણોત્તર $T_4 : T_5$ સમાન હોય તો $n$ શોધો.
ઉગમબિંદુમાંથી પરવલય $ y^2 = 4a (x - a) $ પર દોરેલા સ્પર્શકો વચ્ચેના ખૂણાનું માપ કેટલા ............... $^o$ હોય?
$10$ સંખ્યાઓ $7 \times 8,10 \times 10,13 \times 12,16 \times 14, \ldots .$ નો મધ્યક મેળવો.