Question
જો $ a - \sqrt{b} = \frac{4 + \sqrt{2}}{2 + \sqrt{2}} $ હોય, તો $a$ અને $b$ શોધો.

Answer

$a = 3, b = 2$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક ગોળાનું ઘનફળ $ 14375 1/3 \ cm^3 $ છે , તો આ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું હોય $?$
ઘઉંના એક શંકુ આકારના ઢગનો વ્યાસ $42$ મી અને ઊંચાઈ $20$ મી છે. તેને વરસાદથી બચાવવા જરૂરી પ્લાસ્ટિકનું ક્ષેત્રફળ શોધો. પ્લાસ્ટિકનો ભાવ રૂ.$5$ પ્રતિ $ m^2 $ હોય, તો પ્લાસ્ટિકની કિંમત શોધો.
આપેલ આકૃતિમાં રેખા XY અને $MN , O$ માં છેદે છે. જો $\angle POY =90$ અને $a: b=2: 3$, તો $c$ શોધો.
Image
$9 $ સેમી ત્રિજ્યાવાળા એક ધાતુના ગોળાને પિગાળીને ત્રણ ગોળા બનાવવામાં આવે છે. તે પૈકી બે ગોળાની ત્રિજ્યા $1 $ સેમી અને $6 $ સેમી હોય, તો બાકીના ગોળાની ત્રિજ્યા શોધો.
એક નળાકારની વક્રસપાટીનું ક્ષેત્રફળ અને કુલ સપાટીનું ક્ષેત્રફળનો ગુણોત્તર $2 : 5$ હોય, તો તેની ત્રિજ્યા અને ઊંચાઈનો ગુણોત્તર શોધો.
 ખાલી જગ્યાઓ પૂરો : 
Image
જો ચંદ્રનો વ્યાસ પૃથ્વીના વ્યાસના આશરે ચોથા ભાગ જેટલો હોય , તો તેમની વક્ર સપાટીઓનાં ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો .
નીચેના કોષ્ટકમાં વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ અનુસાર તેમને બે વિભાગમાં વહેંચવામાં આવ્યા છે :
વિભાગ $A$ વિભાગ $B$
ગુણ આવૃત્તિ ગુણ આવૃત્તિ
$0-10$ $3$ $0-10$ $5$
$10-20$ $9$ $10-20$ $19$
$20-30$ $17$ $20-30$ $15$
$30-40$ $12$ $30-40$ $10$
$40-50$ $9$ $40-50$ $1$
બંને વિભાગોના વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ એક જ આલેખમાં જુદા$-$જુદા આવૃત્તિ બહુકોણ દ્વારા દર્શાવો. બંને આવૃત્તિ બહુકોણનો અભ્યાસ કરી બંને વિભાગના વિદ્યાર્થીના દેખાવની તુલના કરો.
બે સમાંતર રેખાઓ $l$ અને $m$ ની છેદિકા રેખા $p$ છે. $($જુઓ આકૃતિ$)$ બતાવો કે અંત:કોણોના દુભાજકથી બનતો ચતુષ્કોણ લંબચોરસ છે.
એક નળાકારની ત્રિજપા $28$ સેમી અને ઊંચાઈ $90$ સેમી છે. તો તેની વક્રસપાટીને તેમજ કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો.