Question
 ખાલી જગ્યાઓ પૂરો : 
Image

Answer

Get the step-by-step solution for this question inside the Vidyadip app.

Get the answer in the app

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$ \angle ABD $ અને $ \angle DBC $ આસન્નકોણ છે. જો $ \angle ABD = 1.5x^\circ , \angle DBC = 2x^\circ $ અને $ \angle ABC = 70^\circ $ હોય, તો, $ \angle ABD $ અને $ \angle DBC $ શોધો.
અવયવ પાડો :$ 8x^3 + y^3 + 27z^3 - 18xyz $
યોગ્ય નીત્યસમનો ઉપયોગ કરીને કિંમત મેળવો : $ 25^3 - 30^3 + 5^3 $
અવયવ પાડો : $ x^3 – 4x^2 – 7x+10 $
જો અર્ધગોલકની કુલ સપાટીનું ક્ષેત્રફળ $ 4158$ $ cm^2 $ હોય તો તેનો વ્યાસ શોધો.
એક ત્રિકોણ અને એક સમાંતરબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ તથા આધાર સમાન છે . જો ત્રિકોણની બાજુઓ $26$ સેમી , $28$ સેમી અને $30$ સેમી હોય અને સમાંતરબાજુ ચતુષ્કોણ $28$ સેમીના આધાર પર રહેલ હોય તો તેની ઊંચાઈ શોધો .
જેમાં $p$ અને $q$ ને $1$ સિવાયનો કોઈ સામાન્ય અવયવ ન હોય તથા જેની દશાંશ અભિવ્યક્તિ સાત્ત હોય તેવા $ p\over{q}q \neq 0$ સ્વરૂપના સંમેય સંખ્યાનાં કેટલાંક ઉદાહરણ લો. $($જ્યાં, $p$ અને $q$ પૂર્ણાક છે અને $( q \neq 0 )$ છે. શું તમે અનુમાન લગાવી શકો છો કે $q$ એ કયા ગુણધર્મનું પાલન કરવું જોઈએ $? )$
કિરણ $YM$ એ $ \angle XYZ $ નો દ્વિભાજક છે તથા કિરણ $YN$ એ $ \angle MYZ $ નો દ્વિભાજક છે. જો $ \angle XYN = 45^\circ $ હોય, તો $ \angle XYZ $ શોધો.
યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને કિંમત મેળવો : $(99)^3$
એક લંબઘન કૂવાની લંબાઈ $5$ મીટર અને પહોળાઈ $5$ મીટર છે.આ કુવાને $20$ મીટર સુધી ઊંડો ખોદી તેની માટી $50$ મીટર $\times 40$ મીટર માપના એક પ્લૉટ ઉપર એકસરખી પાથરતાં માટીના થરની ઊંચાઈ કેટલી થાય $?$