MCQ
જો $ABCD$ એ ચક્રીય ચતુષ્કોણ હોય તો $\cos A - \cos B + \cos C - \cos D = $
  • $0$
  • B
    $1$
  • C
    $2\,(\cos \,B - \cos D)$
  • D
    $2\,(\cos \,A - \cos C)$

Answer

Correct option: A.
$0$
(a) We know that $A + C = 180^\circ ,$

since $ABCD$ is a cyclic quadrilateral.

$ \Rightarrow A = 180^\circ - C$

$ \Rightarrow \cos A = \cos (180^\circ - C) = - \cos C$

$ \Rightarrow \cos A + \cos C = 0$.....$(i)$

Now $B + D = 180^\circ ,$ then $\cos B + \cos D = 0$.....$(ii) $

Subtracting $(ii)$ from $(i),$ we get

$\cos A - \cos B + \cos C - \cos D = 0$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $(0, 1), (1, 1)$ અને $ (1, 0)$ ત્રિકોણની બાજુઓના મધ્યબિંદુઓ હોય, તો તેનું અંત:કેન્દ્ર શોધો.
જો $\frac{{3 + 5 + 7 + ..........n\; }}{{5 + 8 + 11 + .........10\; }}$ $ = 7\,,\,\,$ તો $n$ ની કિમત મેળવો $?$
જો $a,b,c$ એ સમાંતર શ્રેણીમાં હોય તો રેખા $ax+by+c=0$ એ હંમેશા એક નિશ્ચિત બિંદુમાંથી પસાર થાય તેના યામ.
સમબાજુ ત્રિકોણના બે શિરોબિંદુઓ $(-1, 0)$ અને $(1, 0)$ હોય અને તેનું પરિવૃત :
જયારે $8^{{2}n}-(6{2})^{{2}n+{1}}$ ને $9$ વડે ભાગવામાં આવે ત્યારે શેષ ..... વધે.
 $‘p’$ ની જે કિમતો માટે સમીકરણ $(p -5)x^2 -2px + (p -4) = 0$ ના બંને બીજો ધન, એક બીજ $2$ કરતાં નાનું અને બીજું બીજું $2 \& 3$ ની વચ્ચે હોય તો તે કિમતો .......... આંતરલમાં આવેલ છે 
$(1 -x)^5(1 + x + x^2 + x^3)^4$ ના વિસ્તરણમાં $x^{13}$ નો સહગુણક મેળવો 
શબ્દ $'SYLLABUS'$ માંથી બે ભિન્ન બે સમાન અક્ષરો પસંદ કરીને ચાર અક્ષરોની કુલ કેટલા શબ્દો બને ? (શબ્દોનો અર્થ થાય કે ના અર્થ થાય)
જો $\cos \theta + \sec \theta = \frac{5}{2}$, તો $\theta $ નો વ્યાપક ઉકેલ મેળવો.
જો $\mathop \sum \limits_{i = 1}^9 \left( {{x_i} - 5} \right) = 9$ અને $\mathop \sum \limits_{i = 1}^9 {\left( {{x_i} - 5} \right)^2} = 45,$ તો અવલોકનો ${x_1},{x_2},\;.\;.\;.\;,{x_9}$ નું પ્રમાણિત વિચલન . . . . છે.