MCQ
જો $A=\begin{bmatrix}a & 0 \\ 1 & 1\end{bmatrix}$ અને $B=\begin{bmatrix}1 & 0 \\ 5 & 1\end{bmatrix}$ અને $A^2 = B$ તો $a=.............$
  • A
    $-1$
  • B
    $1$
  • C
    $4$
  • $a$ ન મળે.

Answer

Correct option: D.
$a$ ન મળે.
D

$A^2=\begin{bmatrix}a & 0 \\ 1 & 1\end{bmatrix} \cdot\begin{bmatrix}a & 0 \\ 1 & 1\end{bmatrix} =\begin{bmatrix}a^2 & 0 \\ a+1 & 1\end{bmatrix} $

$ \therefore A^2 = B$

$\therefore\begin{bmatrix}a^2 & 0 \\ a+1 & 1\end{bmatrix}= \begin{bmatrix}1 & 0 \\ 5 & 1\end{bmatrix}$

$a^2=1$ , $a+1=5$

$a=4$

$A^2=B$ માટે $a^2=1$ અને $a=4$ ની

કિંમત સુસંગત નથી.


Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સદિશો $2\hat i - \hat j + \hat k,\hat i - 3\hat j - 5\hat k$ અને $\sqrt3\hat i-4\hat j-4\hat k$ કેવા ત્રીકોણની બાજુઓ છે.
$\mathop {\lim }\limits_{n \to \infty } \,\left[ {\frac{1}{n} + \frac{1}{{\sqrt {{n^2} + n} }} + \frac{1}{{\sqrt {{n^2} + 2n} }} + ..... + \frac{1}{{\sqrt {{n^2} + (n - 1)n} }}} \right]  = . . . ..$
ધારોકે $A(-1,1)$ અને $B(2,3)$ બે બિંદૂઓ છે અને $P$ એ રેખા $A B$ ની ઉપરની બાજુ નું એવુ ચલ બિંદુ છે કે જેથી $\triangle P A B$ નું ક્ષેત્રફળ $10$ થાય. જે $\mathrm{P}$ નો બિંદુપંથ $\mathrm{a} x+\mathrm{b} y=15$ હોય, તો $5 \mathrm{a}+2 \mathrm{~b}=$ ...........
જો $f(x) = {\cos ^{ - 1}}\left( {\frac{{2x}}{{1 + {x^2}}}} \right) + {\sin ^{ - 1}}\left( {\frac{{1 - {x^2}}}{{1 + {x^2}}}} \right)$ તો  $f(1) + f(2)$ ની કિમંત મેળવો.
ધારો કે રેખા $\mathrm{L}$ એ, રેખાઓ $x-2=-y=z-1,2(x+1)=2(y-1)=z+1$ ને છે, તથા રેખા $\frac{x-2}{3}=\frac{y-1}{1}=\frac{z-2}{2}$ ને સમાંતર છે. તો નીચેના બિંદૂઓ પૈકી ક્યું $L$ પર આવેલ છે ?
વક્રો $y=\sin x+\cos x$ અને $\mathrm{y}=|\cos \mathrm{x}-\sin \mathrm{x}|$ અને રેખાઓ $\mathrm{x}=0, \mathrm{x}=\frac{\pi}{2}$ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.
$\int_{}^{} {\frac{{5({x^6} + 1)}}{{{x^2} + 1}}dx = } $
જો $\int_{\sin x}^1 {{t^2}f(t)\;dt = 1 - \sin x} $,  $x \in \left( {0,\frac{\pi }{2}} \right)$ તો $f\;\left( {\frac{1}{{\sqrt 3 }}} \right)  =$
વક્ર ${x^2} + xy + {y^2} = 7$ ના અવસ્પર્શકની લંબાઈ $\left( {1, - 3} \right)$ આગળ $......$
$\sin \,\left[ {{{\cos }^{ - 1}}\left( {\frac{3}{5}} \right) + {{\tan }^{ - 1}}2} \right]$ =